SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Good છo@fo@CCESS అంచనాలకు Sec.se દાવાદમાં ફેલ ગલીમાં રસ્તા ઉપર વહેલી સવારે ગદકી હોય છે. ગટરો પાસે હોય છે. ફૂલે સીધા રોડ રસ્તા ઉપર કે ગદા કપડામાં રાખે છે. અશુદ્ધ અળગણ પાણીથી કૂલ ધાવાય છે. તેમાં અજતના છે. માટે શુદ્ધિને ઉપયોગ જરૂરી છે. | શાસ્ત્રોક્ત વિધિ છે કે, કુલેના છોડ પાસે જઈને વિનતિ કરવાની કે ભગવાન નની પૂજા માટે ફૂલ લેવાં છે. અને શુદ્ધ લુગડું' કે કાપડ પાથરી કુદરતી પડેલાં ફ્લે લેવાય તો સારૂ', અગર કોમળતાથી ઓછી કીલામણા થાય તે ધીરજથી જોઈતા ફૂલ ચૂટવા જોઈએ. માળી વિગેરેને શુદ્ધિનો ઉપયોગ શિખવાડવે જોઈ એ. M. C. નહીં* પાળનાર માલણ બેનાએ ચૂટેલા કે વેંચાણથી આપેલા પુઠપે પૂજામાં વન્ય છે. શક્ય હોય તે દેરાસરમાં બગીચે કરવું જોઈએ જેથી ન્હવણના પાણીનો પ્રશ્ન પણ ઉકલી જાય. ન કમ તણી કરવા હાળી, આ આવી દિવાળી ના રહા - તેમાં ફટાકડાને ફાડી ના ભરી પાપની ઝેળી !! સર્વ જીવના ત્રાતા શ્રી મહાવીરપ્રભુના મોક્ષગમનથી શરૂ થયેલ દિવાળી એ.....તપ જાપ (માળા) ધર્મ –દાન દ્વારા કર્મના (ફટાકડા ફોડવા) તોડવાના નિજ રાના પવિત્ર દિવસે છે... ........નહિ કે દારૂના ફટાકડા ફોડી ઘેર જીવહિ સાથી કમ ન ધ કરવાના દિવસે.... છે. ગુડી | ફટાકડા બનાવતી તથા ફોડતી વખતે તેની દુર્ગધ પ્રકાશ અને અવાજથી અસંખ્ય નાના મોટા જીવને નાશ, નાના પક્ષીઓ, બાળવૃદ્ધો તથા માંદા મનુષ્યોને ગંભીર ઇજા થાય છે. દુકાને, શું પડાઓ આદિના આગથી નાશ થાય છે....માટે. દીઘ કાળ દુગતિના અસહ્ય દુઃખાના દાતા, ફટાકડા ના ફાડશે. શાધતકાળ સદ્ગતિનાં શ્રેષ્ઠ સુખના દાતા, પરમાત્માને પૂજશે અને જીવદયાનું પાલન કરશે. સાધારણ દ્રવ્ય અગે આપના અભિપ્રાય મોકલશાળ દેરાસરના સાધારણ દ્રવ્યના પ્રશ્ન કાયમી હેલ ના થઈ શકે છે. પ્રત્યેક જૈન સંઘામાં દેવદ્રવ્યની ઉપજ તે પ્રમાણમાં સુ દર થઈ રહી છે. દેવદ્રવ્યની રકમના કયાંય તાટે પડેલ જણાતો નથી. જ્યારે સાધારણ દ્રવ્યની ઉપજનાં સાધનો નહિવત્ છે, અને સાધારણ દ્રવ્યના ખર્ચ ઘણો જ વિશાળ હોય છે. પ્રત્યેક ગામ નગરમાં સાધારણ દ્રવ્યને પ્રશ્ન સતાવતા હોય છે. વિચાર કરીને સાધારણ દ્રવ્યના પ્રશ્ન કાયમી ઉકલી જાય, એ રીતે પૂજય આચાર્ય ભગવંત, આદિમુનિ ભગવતે હાલના તબકકે માર્ગ દર્શન આપે તે અત્યંત જરૂરી છે. (૧) દેવદ્રવ્યની ઉપજ માટે આપણા પૂર્વાચાર્યોએ સ્વપન દ્રવ્ય માલારા પણ રથયાત્રા વગેરેના દ્રવ્ય નિયત કર્યા એ રીતે કોઈ સાધારણ માગ અપનાવાય તો જ આ પ્રશ્ન હલ થઈ શકે. (૨) દેરાસરના સાધારણ દ્રવ્ય માટે પણ એવી જ કોઈ રીતની વ્યવસ્થા જરૂરી બની છે. - પૂજ્ય આચાર્ય ભગવં'નાદિ ગીતા એ શારણે અબાધિત માગે શાધી તાત્કાલિક જાહેર કરવા જરૂરી લાગે છે. જો કે, માગ ને બતાવવામાં આવે અને બાળજીવા બૂ ખ્યા હારાજ રે 25 SS SRSRSRESOCSORSRUS ( ૨ દૈચ્ચિCK એ શિશ કરો પાટીળા ) SOHI) For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy