SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ FOR GAR NIFક ji/ - ) 2) , જ જ્ઞાન જોઈ એ, તેમજ ટ્રસ્ટ એકટ, ઈન્કમટેક્ષ વિ. નું જ્ઞાન જોઈએ. તે જ્ઞાન નહિ હોય તે સંસ્થાને અને વહીવટદારોને નુકસાન દંડની સજાની જોગવાઈ છે. ૧૦ A નંબરનું ફોર્મ ભરી સેટ એપાર્ટ માંગી ઇન્કમટેક્ષમાંથી લાખ રૂપિયા બચાવી શકાય છે. જેથી સંસ્થાએ લાખ રૂા. ના ટેક્ષમાંથી બચી શકે. | પૂજાના કપડાં પહેરી સામાયિક કે અન્ય પ્રવૃત્તિ ના કરવી જોઈ એ, વધુ સમય પહેરી રાખતાં પસીના-વાછૂટથી અશુદ્ધિ વધે. પાછા ફરી તે જ પહેરાય માટે ઉપયોગ રાખવાના છે. પૂજાના કપડાં કોઈ અડે નહિ તેમ રાખવાં, | પૂજા-દર્શન-વંદન વખતે યાત્રામાં કે તીર્થ સ્થાનમાં નિયાણું ન થાય એટલે કે સંસારિક લાભની અપેક્ષાએ માગણી કદાપિ ના થાય. સાંસારિક ફળ માંગીને, રવડ બહુ સંસાર; અષ્ટ કમ નિવારવા, માગુમેક્ષ ફળ ત્યાગ ખમાસમણ સૂત્રના ૮ મલ્થ રમેણુ વંદામિ’ શબ્દ બોલતાં બે ઢો'ચણ બે હાથ અને મસ્તક (લલાટ) પાંચે અગાને જમીન સાથે અડકાડવાં. હેરાસરમાંથી નીકળતા કે દેરાસરમાં પ્રભુજીને પૂઠ ના પડે તે ખાસ જેવુ. - નૈવેદ્ય તેવી રીતે પેક રાખો કે જેથી કીડી વિ. ઉપદ્રવ ના થાય. રાસરની ચાકડી અલગ જોઈએ, જ્યાં અગલુછણુ ધોવાય અને હેરાસરના વાસણ મઝાય ત્યાં સાંસારિક ઉપયોગ મહા આશાતનાનું કામ છે.” અગલુછણા પાટલુ છણા - જમીનલુ છણા અલગ-અલગ રાખીને અલગ વાના છે. એક સાથે બાલદીમાં બાળી ધાવા તે આશાતના છે પગને મેલ અગલુછણુામાં જાય. આથી શુદ્ધિનું કામ વિવેકથી કરવું જરૂરી છે. અગલુ છણા વિ. સવારના સાંજે છેવાય તે પણ વ્યાજબી નથી. મેલમાં સમુચ્છિમ જીવે ઉત્પન્ન થાય છે માટે શુદ્ધિનો ઉપયોગ રાખો. - આગોની તથા ધીની બાકીની રકમ તે જ દિવસે અથવા સંઘે ઠરાવેલી મુદ્દત પ્રમાણે ભરપાઈ કરવી જોઈ એ. દેરાસરની કે ધર્માદાની ઉધારી દોષમાં નાંખે છે. (૭૦) ગભારા માં ઈલેકિટ્રક લાઈટ, લોખંડના હુક, સળીયા, દરવાજાનું' લેખડનુ ફીટીંગ, લાખ'ડની ડેoખીએ . ૨ખાય જ નહિ, શકય હોય તે તે દેરાસરમાંથી પણ દૂર કરવું'. પ્લાસ્ટીક ગભારામાં વાપરવું નહિ. શકય હોય તે દેરાસરમાં રાખવું નહિ | (૭૧) દેરાસરના દરેક કામે, ચંદન ઘસવું', અગલુ છણા કરવા, દેરાસર સાફ કરવુ (કાને લેવા) વિ. બધાં કામે શ્રાવકે જાતે કરવા જોઈએ. દર મહિને ધાતુના પ્રતિમાજીને દહીં', ખંભાતની વડી વિ. થી પ્રભાજન કરવું (પરિમાર્જન કરવુ) તથા તેની વિધિ જાણકાર પાસેથી જાણી લેવી. ત્રણ જગતના નાથ હેવાધિદેવના બધાય કામે જતે જ ભક્તિ–પૂર્વક, પ્રેમ પૂર્વક, અહમ વગર કરવા જઈ એ. જેનો લાભ મડાન છે. (૭૨) દેરાસરમાં ગરીબ ધનવાન સૌને સરખા ગણવા, સાધમિક તરીકે સર્વનું કહS સ્થિતિ / TP Code 0 0 0 0 0 0ા SOSSRESPOSOCORNERS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy