SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ભાવપૂજા રગમ ડપમાં આવી ત્રીજી નિસીહીં” કહી ભાવપૂજા શરૂ કરવી. 1/5/ (૫૧) નિર્વાણ કલ્યાણક :-અક્ષત નૈવેદ્ય તથા ફળપૂર્જા તે નિર્વાણ કલ્યાણકની ઉજવણી રૂપે છે. અર્થાત્ નિર્વાણુ કહેતાં મેક્ષ એ પણુ અક્ષતની જેમ અખંડ શાશ્વતની જેમ અખંડ શાશ્વત સ્વરૂપ છે. નૈવેદ્ય આહાર એનાથી રહિત એવા અણુાડારી સ્વરૂપ છે અને ફળઅંતિમ પ્રાગટ્ય સ્વરૂપ છે, અર્થાત્ બધી આરાધનાનું છેલ્લું ઊંચુ' અંતિમ ફળ મોક્ષ છે. (પર) સરળતા માટે અક્ષત-કુલ નૈવેદ્ય ધૃજા (સાથીયા) ભંડાર ઉપર...કરવા. અને સાથીયા કરનારને ભંડાર પાસે જગ્યા આપવી. છતાંય પાટલા બાજોડી ઉપર કરેલ સાથીયા, ચૈત્યવદન પુરું થતાં બાજુ ઉપર મૂકવા, જેથી પાટલા ઠેબે ન ચઢે. colle (૫૩) ભાંય ઉપર (લેારા ગમાં) વેરાએલા ચાખા એકડા કરવા માટે પૂજોના ઉપયાગ કરવા. પૂંજણીના ઉપયોગ વિશેષ બધેય કરવા. જીવજં તુની રક્ષા થાય છે. (૫૪) અખંડ, બન્ને બાજુ અણીદાર, ઉજ્જવળ અક્ષત (ચોખા)ના સ્વસ્તિક કે ન દ્યા વત કરવા. તે ચાર ગતિદેવ ગતિ, નારક ગતિ, તિય ચ ગતિ, મનુષ્ય ગતિના નિવારણ રૂપે આલેખવા. પછી તે ઉપર દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી રત્નત્રયેાની ત્રણ ઢગલીએ કરવી (રત્નના અભાવે અક્ષતની ઢગલી કરી રૂપાનાણું મૂકવુ.) ઉપર સિદ્ધ શીલા રૂપ અ ચંદ્ર કરવા. ગ સ્વસ્તિક ઉપર ભૌતિક ખાદ્ય મિષ્ટાન્ન તેના ત્યાગ રૂપ અણુાહારીપદની પ્રાપ્તિ માટે તથા વસ્તુ ઉપરનું મમત્વ ઘટાડવા માટે પણ નૈવેદ્ય તથા ફળપૂજા જરૂરી છે. (૫૫) પ્રથમ સાથીયાની ઢગલી કરવી પછી દર્શન--જ્ઞાન ચારિત્રની ઢગલી કરી છેલ્લે ઉપર સિદ્ધશીલાની ઢગલી કરવી. સાથીઓ ચાર ગતિના પ્રતિક સ્વરૂપે છે. હે ભગવાન ! આ ચાર ગતિરૂપ અને તાન ત્ સંસારમાં મેં ભ્રમણ કર્યુ છે મયાદા મુજબનુ (ખપે તેવુ) in Education International સિદ્ધ શિલા દર્શન જ્ઞાન ચારીત્ર 10 મનુષ્ય ગતિ ગતિ 虽 તિય નાક ગતિ ગતિ સ્વસ્તિકનું વાસ્તવિક રહસ્ય તે હવે છૂટકારા કર. સાીયા ઉપર ઘરતું બનાવેલું, કા નિર્દોષ નૈવેદ્ય મૂકવું અને અગ્રાહારી પદની માગણી કરી. DORIS 24 Ho For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy