SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પછી જય વિયરાય કહેવા પછી એક ખમાસમણ દઈ ઇચ્છા કારેણ સંદિસહ ભગવાન શ્રી અવધિજ્ઞાન આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ કહી છ લેગસ્સને કાઉસ્સગ્ન કરી પ્રગટ લેગસ કહી અવધિ જ્ઞાનના છ ખમાસમણ દેવા અને આ દુહે પ્રત્યેક ખમાસમણે બેલે. શુધા સમકિત વતને, ઉપજે અવધિ નાણ વંદના તેહને માહરી, પામું પદ નિરવાણુ. ખમા ૧ આનુગામિકા લધિ જ્ઞાનાય નમ: , ૨ અનાનુગામિક વિધિ જ્ઞાનાય નમઃ ,, ૩ વર્ધમાનાવધિ વધિ જ્ઞાનાય નમઃ , ૪ હીય માના વધિ જ્ઞાનાય નમ: ,, ૫ પ્રતિષાત્ય વધિ જ્ઞાનાય નમ: , ૬ અપ્રતિપાત્ય વધિ જ્ઞાનાય નમ: ઈતિ અવધિ જ્ઞાન સંપુર્ણ. છે અથ ચેાથે મન પર્યાવજ્ઞાન ! એક ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ! મન પર્યવ જ્ઞાન આરાધનાર્થ મૈત્ય વંદન કરૂં ઈચ્છ. | મન પર્યાવજ્ઞાન ચિત્યવંદન મન: પર્યવ ચોથું કહયું તેહના દેય તે ભેદ, રૂજુમતિ વિપુલમતિ, કરે કર્મને છેદ. મનઃ પર્યવ જ્ઞાનીતે, જાણે મનના ભાવ; સંજ્ઞી પંચે દ્વિ અઢી દ્વીપના, ચેતના શક્તિ પ્રભાવ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy