________________
૭૩
પ્રતિક્રમણ દેયવેળા કીજે, વિષય કષાય હણીજે; પંચ પ્રમાદને દૂર કરી જે પ્રણપાત પંચ જ્ઞાનના દીજે, જિનવરને પૂછે છે, એણપરે પંચમી આરાધી છે, જેહથી પંચમી ગતિ લીજે, આતમ કારજ સીઝે. ૩ શ્રાવણ સુદી પંચમી મહાર, તે દિન જન્મયા કેમકુમાર, સર્વ જીવ સુબકાર બીજા પણ કલ્યાણ સાર, જન્મ દીક્ષા ચ્યવન મેક્ષ દ્વાર પામ્યા જિન અપાર; નાગોરી તપ ગચ્છના શણગાર, શ્રી પાર્ધચંદ્ર સૂરિગુણના, ભંડાર, વંદુ વારંવાર; ભ્રાતૃ સૂરિના પુનમ અણગાર, તસ શિષ્ય બાલચંદ્ર સુવિચાર, ભાખે એ અધીકાન ૪
આઠમી થોય-(વામાનંદન વંદન કીજે-એ રાગ) રાજગૃહી નગરીમાં વીર જિન, વિચરતા તિહાં આવ્યાછે; દેવે કરી ત્રિગડાની રચના, બેઠા વીરજિન રાયા; શેભા આઠ પ્રાતિહાર્યની રૂડી, કંચન વરણ કાયા; વાંદવા આવે શ્રેણુક રાજાસહજન મનને ભાયા. ૧ મધુર કંઠે પ્રભુ વાણી પ્રકાશે, સાંભળે સુરનર વૃન્દાજી; આઠ કરમથી આત્મા ઘેરાયે, જેમ રાહુમાં ચંદાજી; વિષય કષાયને છેડે ભવિયા, એ છે દુખના દંદાજી; અષ્ટમી દિનને મહિમા ભાખે, કહે ગૌતમ મુર્ણદાજી. ૨ વીર કહે અષ્ઠમી દિવસે, જન્મ દિક્ષા રૂષભના; અજિત સુમતિ મુનિ સુવ્રતને, નમિ જમ્યા આઠમનાજી; સંભવ સુપાર્શ્વ ચ્યવન કલ્યાણક, પાર્શ્વનેમિ મોક્ષ ગમનાજી; અષ્ઠમી દિન સે હીતકારી, સુખ મળે આતમનાજી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org