SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર માફક સિ-તેર ખમાસમણ દેવા. ચારિત્ર પદ આરાધનાથ” કાઉસગ કરેમિ અન્નતથ૦ બેલી સિત્તેર લોગસ્સનો કાઉસગ્ગ કરી પ્રગટ લેગસ બેલ. બીજી બધી વિધિ પૂર્વવત. – નવમાં દિવસની વિધિ – પહેલા દિવસની માફક સર્વ વિધિ કરવી તપ પદને વર્ણ ઉજળે તેવાથી આયંબિલમાં ચેખા (ભાત) ને ઉપયોગ ક . એ હી નમે તવસ્સ' પદના જાપ ૨૦૦૦ ગણવા અને પચાશ ખમાસણું દેવા. ખમાં. ૧ યાવકથકતપસે નમઃ ,, ૨ ઈવરતપભેદતપસે નમઃ ૩ બાહ્યઉદરી તપદતપસે નમઃ ૪ અત્યંતરઉનેદરીપભેદતપસે નમ ૫ દ્રવ્યતપવૃત્તિસંક્ષેપતપભેદત પાસે નમ: ૬ ક્ષેત્રત પવૃત્તિસંક્ષિપતભેદતપસે નમ: ૭ કાલતપવૃત્તિસંક્ષેપતપભેદતપસે નમ: ૮ ભાવતપવૃત્તિસંક્ષેપત ભેદતપસે નમઃ ૯ કાયક્લેશતપભેદતપસે નમ: ૧૦ રસત્યાગતપસે નમઃ ૧૧ ઇંદ્રિયકષાયેગવિષયકસંલીનતાપસે નમ: ૧૨ સ્ત્રીપશુપંડારિવાજિંતસ્થાન અવસ્થિતતપસે નમ: ૧૩ આલેયનાપ્ર યશ્ચિત્તતપસે નમ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy