________________
૩૮
ખમાત્ર ૩૯ ગમિકશ્રુતજ્ઞાનાય નમ: છે ૪૦ અગમિકશ્રુતજ્ઞાનાય નમ:
૪૧ અંગપ્રવિષ્ટશ્રુતજ્ઞાનાય નમ: કર અનંગપ્રવિષ્ટશ્રુતજ્ઞાનાય નમઃ ૪૩ આનુગામિકાડવધિજ્ઞાનાય નમઃ જ અનાનુગામિકાડવધિજ્ઞાનાય નમ: ૪૫ વર્ધમાનાવધિજ્ઞાનાય નમ:
૪૬ હીયમાનાવધિજ્ઞાનાય નમઃ ,, ૪૭ પ્રતિપાત્યવધિજ્ઞાનાય નમ , ૪૮ અપ્રતિપાત્યવધિજ્ઞાનાય નમઃ
૪૯ જુમતિ મન:પર્યવજ્ઞાનાય નમઃ , ૫૦ વિપુલમતિ મન:પર્યવજ્ઞાનાય નમ: , પ૧ લેકાલેક પ્રકાશક કેવલ જ્ઞાનાય નમ:
*
ઉપર માફક ખમાસમણું દઈ જ્ઞાન પદ આરાધનાર્થ કાઉસગ કરેમિ અન્નત્થ૦ કહી એકાવન લોગસ્સનો કાઉસગ કરી પ્રગટ લેગસસ બેલવે બીજી બધી વિધિ પૂર્વ માફક સમજવી.
આઠમાં દિવસની વિધિ પહેલા દિવસ માફક બધી વિધિ કરવી. ચારિત્ર પદને ધૂળ વર્ણ હવાથી ચેખા ખાવ “ હીં નમે ચારિત્તસ્મ પદને ૨૦૦૦ જાપ ગણવા અને સીતેર ખમાસમણ દેવા. બમાર ૧ સર્વતઃ પ્રાણતિવિરમગુરૂપચારિત્રાય નમ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org