________________
આરાધનાર્થ કાઉસગ્ગ કરેમિ. અન્નત્થ કહી આઠ લેગસને કાઉસગ્ગ કી પ્રગટ લોગસ્સ બેલ બીજી બધી વિધિ પહેલા દિવસની માફક કરવી.
....ત્રીજા દિવસની વિધિ.
પહેલા દિવસની માફક બધી વિધિ કરવી. વિશેષ એટલું સમજવુ આચાર્યપદને વર્ણ પીળો હોવાથી આયંબિલમાં ચણાને પદાર્થ વાપરો એ હો અને નામે આયરિયાણું એ પદના જાપ ૨૦૦૦ બે હજાર ગણવા અને આચાર્યના ગુણ છત્રીશ હેવાથી છત્રીશ ખમાસમણ નીચે માફક દેવા.
હાથ
શ્રી આચાર્યાય નમ:
ખમા ૧ પ્રતિરૂપગુણસયુતાય [, ૨ સૂર્યવરતેજસ્વિગુણસંયુતાય
૩ યુગપ્રધાનાગમસંયુતાય - ૪ મધુરવાકયગુણસ.યુતાય
૫ ગાંભીર્યગુણસંયુતાય
૬ બૈર્યગુણસયુતાય , ૭ ઉપદેશગુણસયુતાય ,, ૮ અપરિશ્રાવી ગુણસયુતાય ખમાલ સૌમ્યપ્રકૃતિગુણસયુતાય , ૧૦ શીલગુણસયુતાય , ૧૧ અવિગ્રહગુણસ યુતાય
શ્રી આચાર્યાય નમઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org