________________
–પચ્ચખાણ પારવાની વિધિ–
ખમાસમણ દઈ ઈરિયા વહીયે તસ્સ ઉતરી. અન્નત્થ કહી એક લેગસ્સને કાઉસગ્ગ કરી પ્રગટ લેગસ્સ કહે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પચ્ચખાણ પરિવા મુહપત્તિ પડિલેહું ! ઈચ્છ કહી મુહપત્તિ પડલેહવી પછી ૧ ખમાસણ દઈ સિરિરિસહનું ચૈત્ય વંદન કરી કિચી. નમુલૂણું જાવંત કે બે ગાથા બોલી એક નવકાર બેલી ઉવસગ્નહરંતુ બેલી જય વિયરાય બલવા બાદ ખમાસમણું દઈ ઈચ્છા કારેણ સંદિસહ શ્રવન પચ્ચખાણ પારવા મુહપત્તિ પડી લેવું! ઈચ્છુ કહિ મુહપત્તિ પડી લેવી પછી ૧ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પછખાણ પારૂ? યથા શક્તિ કહી બીજે ખમાસમણે ઈચ્છા. પચ્ચખાણ પારૂ? તહન્તિ કહી જમણ હાથનો અંગુઠ મુઠીમાં લઈ જમીન પર એ હાથ સ્થાપી એક નવકાર બેલી આયંબિલ કર્યું તિવિહાર પિરસી. સાઢ પિરસી પુરીમદ્ગ પચ્ચખાણ કર્યું ચૌવીહાર.
ફાસિસંપાલિ ચેવ, સેહિ તીરીઅતહા; કિદિએ આરહિએ એવ: વિસે હિજ યં જઈ ના ફાસુએ એસણિજૂચ, જ જિહિં પવે, તં ચ નીરંગહિસ્સામિ; સામાઈએ પિસેહ હા. મારા
પછી બે ખમાસમણ દઈ સજજાયને આદેશ માગી એક નવકાર ગણું ઉભડક બેસી અરહે દેવેની સઝાય કહેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org