________________
શ્રી નવપદની ઓળીની વિધિ
ચૈત્ર સુદ ૭ યા આસો સુદ ૭ ઓળીની શરૂઆત કરવી, નવ દિવસ સુધી આયંબીલને તપ કરે. ક્ષય તિથિ આવી જાય તે સુદ છઠથી શરુ કરવી અને જે વૃદ્ધિ તિથિ આવી જાય તે સુદ આઠમથી શરૂ કરવી.
ઉપાશ્રય અગર દેરાસરમાં સિંહાસન અથવા બાજોઠ ઉપર નવપદ શ્રી સિદ્ધચકને ઘટ્ટો સ્થાપન કર. સવાર બપોર અને સાંજ એમ ત્રિકાલ પૂજા કરવી. બધી કિયા તેના સામે કરવી.
પહેલા દિવસની વિધિ સવારમાં રાઈ પ્રતિક્રમણ કરી પરિલેહણ કરવું. તેની વિધિ એક ખમાસણ દઈ ઈરિયાવહિયં. તસ્ય. અનર્થી કહી એક લેગસને કાઉસગ કરી પ્રગટ લેગસ્ટ કહી, ખમાસણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવન! પરિલેહણ સ દેસામિ? ઈચ્છે. બીજે ખમાસમણે પરિલેહણ કરેમિ કહી મુહપત્તિ, ચરવલે, અને કટાસણ પરિલેહવા, પછી એક ખમાસણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! અંગ પરિલેહણ સંદેસામિ. બીજે ખમાસમણે અંગ પરિલેહણ કરેમિ કહી પહેલા ચણીઓ પછી ચોળી અને તે પછી સાડી પરિલેહવા. ત્યાર પછી ઉપાશ્રયમાંથી દંડાસન વિગેરેથી કાજો કાઢી વરતીની બહાર જઈ કા પરડવા પરઠવતાં “આણુજાણહ જરસ વગે” વાસિરે વસિરે એમ ત્રણ વખત બેલવું. પછી ઉપાશ્રયમાં આવી એક ખમાસણ દઈ, ઈરિયાવહિય. તલ્સ, અન્નત્થ કહી એક લેગસ્સને કાઉસગ્ગ કરી મારી પ્રગટ લેગગ્સ કહે. આટલું કર્યા પછી દેવ વંદન કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org