SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ – દશ પચ્ચ ખાણનું ગણુણું વિગેરે – ૧ શ્રી અક્ષય સમક્તિતાયનમ: સાથીયા- ૬ખ૦ ૬૭ ફલ ૬૭ને. ૨૦ ૨ શ્રી સમકિતાય નમઃ - ૧૭ ,, ૧૭ , ૧૭, ૨૦ ૩ શ્રી કેવલનાણીનાથાય નમઃ ,, ૮, ૮ ,, ૮, ૨૦ ૪ શ્રી એકત્વગતાય નમ: ૫ શ્રી સર્વાગતાય નમ: ૬ શ્રી ગોયમ સ્વામિને નમ ,, ૪૫, ૪૫, ૪૫, ૨૦ ૭ શ્રી અક્ષય સ્થિતયે નમ: , ૨૮, ૨૮ ,, ૨૮, ૨૦ ૮ શ્રી પ્રવ્રતાય નમ: , ૯૦, ૯૦ ,, ૯૦ ,, ૨૦ ૯ શ્રી મુનિશ્વરાય નમઃ - ૧૩ ,, ૧૩ , ૧૩, ૨૦ ૧૦ શ્રી અક્ષય નિધિનાથાય નમઃ - ૧૨૧૨ , ૧૨, ૨૦ ક્ષીર સમુદ્ર તપ વિધિ ક્ષી સમુદ્ર તપ પર્યુષણ પહેલા આદરે એકાસણું આઠ ઉપર એક ઉપવાસ કરે, ખીર, ખાંડ અને ઘી સ્વામિભાઈને ખવડાવવું, જ્ઞાન પુજન કરવું ઇતિ. બીજી રીતે એ તપ આ પ્રમાણે થાય છે. ભાદરવા સુદ છઠના દિવસે પારણું આવે તેમ પર્યુષણમાં શરૂઆત કરવી. સાત ઉપવાસ એક સાથે કરવા. પારણે ખીર ગુરૂને વહેરાવી પછી ખીર ખાઈ એટલે ખીરનુંજ એકાસણું કરવું સ્વામિ વાત્સલ્ય તથા જ્ઞાન પુજન કરવું. પિષ દશમી તપની વિધિ પિષ વદ (ગુજરાતી માગશર વદ) નવમીના દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy