________________
૧પ૪
વર્ધમાન તપની સઝાય
વર્ધમાન જિન પાય નમું, પ્રતિ દિન વધતે ભાવ; વર્ધમાન તપ કીજીએ, એ આત્મ સાધન દાવ
ઢાળ પહેલી સમ્યકત્વવંત ભવિ આતમા તપ કરે વર્ધમાન લાલરે; અગ્ગી તાપે કંચન કંચન હવે, તેમ પ્રગટે આત્મ નિધાન લાલરે. સમ્યકત્વવંત ભવિ આતમા ૧ રત્નત્રયી પ્રાપ્તિતણે, ઉત્તમ એહ ઉપાય લાલરે; કર્મ મળ કાટન કહ્યો, એ ઉત્તમ સાબુ કહાય લાલરે. સ૦ ૨ પાંચે ઈદ્રિય વશ રહે, મન વચ કાયા શુદધ થાય લાલરે; જેહથી ભવ ભ્રમણ ટળે. એમ કહે જિનરાય બલરે. સહ ૩ તપ તલવાર રહી આતમાં, કાપજે દોષ અઢાર લાલ વિષય કસાયને મારજે, વારજે દુષ્ટ વિચાર લાલ. સ. ૪ સમતા ભાવમાં છલીને, એ તપ કરજે કઠેર લાલરે; શુદધ શિયલવ્રત પાળજે, જેહથી મેહ ભાગે ચેર લાલરે. સ૦ ૫ તીવ્ર તપ રૂપ ઘટી ભલી, માંકડી તે ક્ષમા જાણ લાલરે ધીરજ રૂપ હાથે ભલે, મન ખીલી લ્યો પ્રમાણ લાલરે. સ૬ તે તપ રૂપ ઘંટી ફેરજે, પીલજે કર્મરૂપ ધાન લાલ, ભવસાગર તરવા તણે, એ ઉપાય છે પ્રધાન લાલરેટ સત્ર ૭ ખાંડાની ધારે ચાલજે, તિહાં ન કરતા પ્રમાદ લાલરે; શ્રી જિનવર એમ ઉપદેશે. તે મળશે શિવ પ્રાસાદ લાલરે. સમ્યકત્વવંત ભવિ આતમા ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org