________________
પ્રથમ ઉભા થઈ પૂ. સાદવીજી મ. તથા સકલ સંધ સાથે ભાવપૂર્વક પશ્ચાતાપની આ સુધારાને વહાવતા સહુની સાથે ક્ષમાપના - કરી. સકલ સંઘે પણ આશ્ચર્ય વિભેર બની એમને ક્ષમાપના - આપી. આ અદ્દભુત દ્રશ્ય જોતાં બધા વિચારમાં ગરકાવ બની
ગયા કે આજે કુંવરબાઈ કેમ આટલા બધા પશ્ચાતાપ પૂર્વક - સહુને ખમાવી રહ્યા છે. એ વિચારમાં જ પ્રતિકમણ વિધી શરૂ થઈ.
બધાની વચ્ચે બેઠેલા કુંવરબાઈ ભાવપૂર્વક સર્વજીને ખમાવતા છ આવશ્યક સુધી આત્મ વિશુદ્ધિ પૂર્વક પ્રતિક્રમણ કરતા હતાં, ત્યાં જ એકાએક એમને શરીરમાં આંચકે આ. તરત તેઓ બોલ્યા “મને મટી શાંતિ સંભળાવે ” પૂ. નિજાનંદશ્રીજી મહારાજે શાંતિ પાઠ ચાલુ કર્યો. શાંતિપાઠ સાંભળવા સાથે કુંવરબેને શ્રી શંખેશ્વર દાદાને જાપ કરી દીધું. પૂ. ગુરૂમહારાજે પુછયું. કુંવરબેન! શું બેલે છે ! “તે માટે - અવાજે બેલ્યા કે, “ હ શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પૂજિતાર્ય • શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ” આ જાપ કરું છું. મને કશું થતું નથી. તમે જાપ ચાલુ રાખો.” ” પછી ગુરૂમહારાજે પૂછયું સામાયિક પારશે? તે કુંવરબેને ચેખી ના ભણું કે મારે સામાયિક પારવું નથી.
ત્યારબાદ પિતાની પાસે બેઠેલા પૂ. નિજાનંદશ્રીજી મહારાજને હાથ પકડી લીધે. બીજો હાથ ખળામાં રાખી એમની સામે દ્રષ્ટિ સ્થિર રાખી. દાદાનો સતત જાપ કરવાં કરતા એકદમ આત્મભાવમાં લીન થઈ ગયાં. આંખો બંધ કરી દીધી. એ જ સંવર ભાવની લીનતામાં સર્વ વ્રત–પચ્ચખાણના નિયમેથી યુક્ત એ મહાન આત્માએ બાકી રહેલા શ્વાસોશ્વાસ પૂર્ણ કરી નશ્વરદેહને ત્યાગ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org