SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ પ્રતિકમણ, ત્રણ વખત દેવવંદન વિગેરે વિધિ દરેક તપમાં કરવાનું હોય છે તે ધ્યાનમાં રાખવું. જેટલા જણ એ તપ કરે તેટલા માણસ દીઠ એક એક કળશ સમજ. ઈતિ વર્ધમાન તપનું રીત્યવંદન વર્ધમાન તપ કીજીએ, પ્રતિદીન વધતે ભાવ; દુષ્ટ કર્મ કાટ ન કુઠાર, ભવ જલ તારવા નાવ. ૧ રેગ અઢારે ઉપસમે, શુદ્રોપદ્રવ પલાય; સુર નરપતિ આવી નમે, પ્રેમે પ્રણમે પાય. આશા ઈચ્છા પરિહરી કીજે તપ એ ખાસ; - ભવભવ ભ્રમણ તે ટળે, પામે મેક્ષ નિવાસ. ૩ ખાંડા ધાર સમ તપ કહો, તિર્થંકર પદ દાતા; શ્રી મુખ વીર વિભુ પ્રકાશે, આપે પૂર્ણ શાતા. ૪ તપ સાથે જે જપ કરે, કરે સમતા સાથ, સહજ કલાનિધિ સાહિબા, બને તે જગને નાથ. પ વર્ધમાન તપની સ્તુતિ (અજિત ભવરણમાં જીત્યા કમ કઠેર-એ રાગ ) ભવિયણ શુભ ભાવે વર્ધમાન તપ કીજે, પૂર્વ નિકાચીત કર્મ જે તે તતક્ષણ સવિછીએ, સદા સમ ભાવમાં રહીને જ્ઞાનામૃત સ પીજે, એ સુંદર તપ તપતાં કાર્ય સઘળા તે સીજે. ૧ સર્વ તપ શિરોમણી વર્ધમાન તપ ભાગે, તસ આરાધન કરે, વિધિ આગમમાં દાખે, મન વચ કાયા નથી જેણે આત્મા વશ રાખે, સ્વકૃત કર્મ ખપાવી ભવ ભય દૂર નાખે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy