________________
૧૪૭
રાગી દેશી દેવ સેવન કરી પ્રીતથી, કુચ્છિત ધર્મ પ્રકાશક ગુરૂ ગુરૂમતિ ભજ્યા,
તેહના ભાષિત વાક્ય સાચા કરી પડિ વજ્યા. દા આરાધન શ્રી સંયમ રયણનું નવિ કર્યું,
નિપટ ક્રિયા કરી ૫ટે પાપે તેનું ભર્યું; લેક મુખેં નિજ શુભ જસ વાસ ગવાઈયે,
ધન્ય ધન્ય જગે એમ પ્રતિષ્ઠા પાઈઓ. છા એમ ભ્રમ ભૂલે ભ્રમર સંસાર નિવાસમાં,
ભ્રમણ કર્યા ભવ ભૂર ગૃહસ્થી વાસમાં, અવ્યા બાધ અનંતની પ્રાપ્તી તુમ તણા,
ચરણુચ નમેં આધીન સાધન એ વિના. ૮ કરતા કારણ શુદધ લબ્ધિ તાયે કરી,
કરતવ્યની કરે સિધ્ધ નિર્ધામક આદરી; જે કાર્યની મુખ્યતા પ્રભુ તારે વિષે
તે હવે ગૌણની ઈષ્ટતા કુણ મન ઈશે. હિતા ભજન ભવ્ય પામીને કહુકને કેણ ભખે.
કેણ મૂરખ પીતરને કનક પણે લખે; સ્વપ્નાંતર પણ સ્વામિ અવરસુર નવગમે,
તુમ મુખચંદ્ર દેખીને મુજ મન તું રમે. ૧૦ વચને શ્રી વિતરાગ ઘણું શું દાખીયે,
દાસની સુણ અરદાસ સેવક કરી રાખીયે, અંતર યામી શુદ્ધ રણત્રિક આપજે,
ભવ ભવ એહિ જ તત્વની રૂચિ થિર થાપ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org