SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ છે નંદીશ્વરનું સ્તવન છે નંદીશ્વર બાવન જિનાલય, શાશ્વતા ચઉમુખ સેહે રે; રૂષભાનન ચંદ્રાનન વારિણ, વર્ધમાન મન મેહ રે. A નંદીશ્વર૦ ૧ આઠમેદ્વીપ નંદીશ્વર અદભુત, વલયાકારે બિરાજે રે; તેહને મધ્યચિહું દિસિ શેભત, અંજન ગિરિવર છાજે રે. નંદીશ્વર૦ રા જે જન સહસ ચેરાસી ઉંચા, ઉંચપણે અભિરામા રે, 1 નં૦ ||૩ તે ઉપર પ્રાસાદ પ્રભુના, અતિ ઉત્તગ ઉદાર રે, સાધુ જઘા વિદ્યા ચારણ, વંદે વિવિધ પ્રકાર રે. નં. ૪ ત્યે મૈત્યે એકસો વીસ, બીંબ સંખ્યા સવી દાખી રે; દયા સે ભાવિજન ભક્ત, શધ આતમ કરી સાખી રે. I નં પા ઉંચપણે સહુ જન બહુ તેર, સે જોજન આયામાં રે, પહુલ પણે પચાસ જે જનનાં, પ્રભુ પ્રાસાદ સુદામા રે + નં. દા ધનુષ પાંચશે આયત પ્રભુની, વિવિધ રત્નમય કાયા રે; જિન કલ્યાણક એછવ કરવા, સુરપતિ ભકતેં આયા રે. A નં. IIછા અંજન અંજન ગિરિચિહું ઉચરે, એ મુખ વાવ વિશાલા રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy