________________
૧૧૨
માતા ઉરસ હંસ, શૈશાખ શુદની આઠમે જમ્યા,
તેહિ જનમે સંયમ પામ્યા, દિપા નિજ વંશ ચૈત્ર સુદ અગ્યારસેં કેવલ લયા, તેહિજ નવમી શિવગતિ ગયા,
થયા જગત અવતંસ, પંચમ જિનવાસુમતિ સ્વામી, અંતિમ અબ્ધિ અધિક ગુણધામી,
સહજ રાજેશ પ્રશંસ. ૧ પછી અર્ધ વીયરાય કરી ચૈત્યવંદન કરવું.
છે શ્રી પદ્મપ્રભુનું રૌત્યવંદન શ્રી પદ્મપ્રભુ જિનવર નમું, જન્મ સફલ જૈમ થાય;
અનાદિ અનંત સંસાર ભય, વેગે વેગળ જાય. ૧ કૌશાંબી પુરી જનમીયાં, શ્રીધર જિનપતિ જિન તાત,
લંછન પ જિનરાજનું, સુશીમા દેવી માત. ૨ ત્રીસ લાખ પૂરવ તણું, આયુષ શ્રી જિનરાય;
સમેતશિખર મુગતે ગયા, અઢીસે ધનુષની કાય. ૩ આવાગમનના ચકમાં, ભયે હું દેવ અપાર;
નિજાનંદ પામે નહિ, પરમારથ સુખકાર. ૪ તિણ કારણ મુજ વિનતિ એ, અવધારે મહારાજ
સહજ રાજેશ્વર તારજો, ગુણ સાગર જિનરાજ. ૫ પછી અંકિચિ નમુત્થણું, સવ્વલેએ અરિહંતઈયાણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ન કરી લેય કહેવી.
થાય શૈવેયક નવમાંથી ચવિ મહાવદ, છઠના દિવસે પદ્મ પ્રભસુખદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org