________________
૧૦૯
નીચે પ્રમાણે થાય કહેવી વિજય વિમાનથી ચવ્યા વૈશાખ સુદ,
તેરસે અજીત જિન સ્વામીજી; મહા શુદિની આઠમે પ્રભુ જનમ્યા,
તેજ નમે દીક્ષાને પામીજી; પિષ શુદિ અગ્યારસ કેવલ શિવ,
ચૈત્ર સુદ પંચમી નિકામીજી; સહજ રાજેશ્વર ભવસાગરથી, -
તારે સર્વે કર્મ વામી ૧ પછી જયવીયરાય, આભવમખેડા સુધી કહેવા; આ પ્રમાણે સર્વ તીર્થકરેના દેવવંદનની વિધિ જાણવી એટલે " કે સેળમા, બાવીશમા, ત્રેવીસમા અને ચાવીશમાં તીર્થકર પ્રભુની દેવવંદનની વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણવી અને બાકીના પ્રભુની વિધિ બીજા અજીતનાથ પ્રભુની વિધિ પ્રમાણે જાણવી.
શ્રી સંભવનાથનું ચિત્યવંદન પૂરવ પુન્યના વેગથી, શ્રી સંભવ જિનરાજ
તુમ ચરણે શિર નામતાં સફલ થયે દિન આજ. ૧ સાવOી પુરી જિતારી રાય, સેના માત મલ્હાર;
ચાર ધનુષનું શરીર સેહે, સુવર્ણ વર્ણાકાર. ૨ સાઠ લાખ પૂરવ આઉખું, અશ્વ લંછન મનહર
સમેત શિખર શિવપદ લયા, વંદુ હું વારંવાર. ૩ નામ મંત્ર પ્રભુનુ હય, સ્મરતાં પાપ પલાય;
મન વંછીત આવી મળે, અષ્ટ મહાભવ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org