________________
૧૩૪ ડિગક પ્રવચન
(૨૨૦) આરાધના એટલે પર છેડવાને અને સ્વને મેળવવાને પુરુષાર્થ.
(૨૨૧) પરેને વળગવા જવું એટલે વિંરાધના. (૨૨) પારકું પોતાનું કદીયે થવાનું નથી તે નક્કી જાણજે.
(૨૨૩) પારકાની આશાએ સુખના મીનારા ચણનારે બેવકૂફ છે.
(૨૨૪) પુણ્યના ઉદય સુધી સ્વજને સેવા કરશે, પછી પુણ્યને ઉદય અસ્ત થયા પછી એ જ સ્વજને તમારો તિરસ્કાર કરશે.
(૨૨૫) સાચા ધર્મને તો એક ક્ષણનો પણ દેવ ગુરુ ધર્મને વિગ અકળાવી મૂકે
(૨૨૬) પૈસા અમેરિકા કે આફ્રિકામાં મળતા હોય તે દેવ ગુરુ સંઘ છેડીને ત્યાં જાવને?
(૨૨૭) પૈસા ખાતર દેવ ગુરૂ ધર્મ સંપ સાધર્મિક બધું જ છેડવા આજને માનવા તૈયાર છે. . (૨૮) જ્યારથી પૈસાની પૂજા સમાજમાં વધી ત્યારથી જ સમાજનું અધઃપતન થયું છે.
(૨૨૯) જે દેશમાં પૈસાની પૂજા વધારે હોય તે દેશ ખરેખર મુખી ન હોય.
(૨૩૦) પૈસો એ કેવળ જીવનનિર્વાહનું સાધન ન રહેતાં માનવના જીવનનું મુખ્ય સાધ્ય બની ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org