SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ વિધિનિષેધ જ્ઞાનીનઈ કહી નહી]. પ્રારધ્ધિ તસકિરિયા કહી. અવર કહિં નહી તાસ અદષ્ટ, જીવન કારણ અન્ય અદષ્ટ ૪૫ તત્ત્વજ્ઞાનીનઇ વિધિ-નિષેધરૂપ વૈદિકકિયા કોઈ નથી, જે માટઇં વિધિનિષેધ સર્વ અવિદ્યાવયુષવિષય છઈ, આહાર-વિહારાદિકિયા શરીરસાધન છઇં, તે પણિ પ્રારબ્ધાદષ્ટઇં છઇં, ઈમ સાંપ્રદાયિક વેદાંતી કઇં છઈ | ઉચ્છંખલ કહઈ છઈ – ક્ષીયતે ચાસ્ય કમણિ તસ્મિનું દૃષ્ટ પરાવરે / (શ્રુતિ) (મુણ્ડ. રાર) જ્ઞાનાગ્નિ: સર્વકર્માણિ ભસ્મસાકુરુતેડર્જુને ! li (ગીતા, અ. ૮. ગ્લો. ૩૭) ઇત્યાદિ વાક્યઈ કર્મ-સર્વપદસંકોચની અન્યાય્યતાઈ જ્ઞાનીનઈ અષ્ટમાત્રનો નાશ માનિઈં છઇં, અનઇં તેહનઈં શરીરાસ્થિતિ કારણ તે ઈશ્વરશરીરની પરિ અન્યાદષ્ટ છઈ || ૪૫ || તત્ત્વજ્ઞાનીને વિધિનિષેધરૂપ કોઈ ક્રિયા હોતી નથી. એ અવિદ્યાવાળા જીવો માટે હોય છે. આહાર-વિહારાદિ ક્રિયા શરીર સાધનરૂપ – જીવનસાધનરૂપ છે. જ્ઞાનીને પણ એ પ્રારબ્ધકર્મવશાતુ હોય છે, એમને પોતાની ઈચ્છાથી, મોક્ષાદિ માટે કોઈ ક્રિયા હોતી નથી એમ સાંપ્રદાયિક વેદાંતી કહે છે પણ અન્ય ઉચ્છંખલ વેદાંતી એમ કહે છે કે “અગાધ શ્રુતસમુદ્ર દેખાતાં – તત્ત્વજ્ઞાન થતાં જીવનાં ૧. અન્યત્ર નહી' પાઠ મળે છે. ૨. ભરૂમસાકુરુતે ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy