SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ જણાતો હતો તે વેદાંતશ્રવણથી નષ્ટ થાય છે. તે પછી યોગી જગપ્રપંચને વ્યાવહારિક સત્તા ધરાવતો ગણે, પારમાર્થિક ન ગણે. પછી તત્ત્વજ્ઞાન ઊપજે ત્યારે ગમ્રપંચને વ્યાવહારિક રૂપે પણ જોતો નથી, પણ જેનું અસ્તિત્ત્વ બાધિત છે છતાં જે ચાલુ રહે છે એવા આભાસિક રૂપે જ જાણે છે. (ગાડીમાં બેઠા હોઈએ ત્યારે વૃક્ષો ચાલતાં દેખાય છે. વૃક્ષોનું એ ચાલવું બ્રાન્ત જ્ઞાન છે, બાધિત છે એમ આપણે જાણીએ છીએ છતાં વૃક્ષો ચાલતાં હોવાનો આભાસ ચાલુ રહે છે. આ આભાસિતા કે પ્રતિભાસિકતા) વિદેહકૈવલ્યનો ગુણ પ્રાપ્ત થતાં તો પ્રપંચનું જ્ઞાનમાત્ર ટળે અને નિષ્ઠપંચ ચિન્માત્ર અર્થાતુ પરમ બ્રહ્મરૂપ ચિન્માત્રની સ્થિતિ રહે. “અભિધ્યાનથી, યોજનથી અને તત્ત્વજ્ઞાનથી જીવ વિશ્વમાયામાંથી અત્યંત વિવર્તે છે” એ વેદશાસ્ત્રનું વચન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy