SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સમ્યકત્વ ભટ્રસ્થાન ઉપઈ સર્વ ભાવ ક્ષણનાસી સર્ગ આદિ અંતનો એક નિસર્ગા ક્ષણિક વાસના દિઇ વયરાગ, સુગત જ્ઞાન ભાખઈ વડભાગ . ૧૯ો. તથા સર્વ જ ભાવ કo પદાર્થ ક્ષણનાશી છઈ તો આત્માનું ચું કહેવું / તિહાં એ પ્રમાણ જે આદિ અનઈં અંતિ એક નિસર્ગ કહતાં. સ્વભાવ માનિઈં તો ક્ષણનાશીપણું જ આવશું ! અંતિ નાશસ્વભાવ માનિઈં તો આદિક્ષણઇ પણિ તેહ જ સ્વભાવ માનવો, તિવારઈં દ્વિતીય ક્ષણઇં નાશ થયો / અંતિ નાશસ્વભાવ ન માનિદૈ તો કહિઍ નાશ ન થાઈ ! તાત્કાલસ્થાયિસ્વભાવ માનિઈં તો ફિરી તેટલાં કાલ તાંઈં રહિઓ જોઈઈ, ઈમ તાત્કાલસ્થાયિતાસ્વભાવની અનુવૃત્તિ કલ્પાંતસ્થાયિતા હોઈ ! ક્ષણિક આત્મજ્ઞાનની વાસના તે વૈરાગ્ય આપશું, આત્મા જ ક્ષણિક જાણ્યો તિવારઈ કુણ ઉપરિ રાગ હોઈં ? સર્વ ક્ષણિક અનિત્ય વસ્તુ જાણિૐ તિવારઇ ગયઈ આવ્યાઁ ભાંગ્યૐ શૂટિઇં શોક નાવાઈ અનિત્યતાકૃતમતિર્લીનમાલ્યો ન શોચતિ | નિત્યતાકૃતબુદ્ધિસ્તુ ભગ્નભાડપિ શોચતિ | (ભાવેવસૂરિરચિતે પાર્ષચરિતે, સર્ગ ૨, ૭૧૧) ઇતિ વચનાત્ ઇમ મહાભાગ્યવંત સુગત કબુદ્ધ, તે જ્ઞાન ભાખઈ છઈ || ૧૯ | સર્વ પદાર્થો ક્ષણમાં નાશ પામવાવાળા છે તો પછી આત્મા માટે વળી જુદું શું હોય? જે પદાર્થ એક જ છે એનો આદિમાં અને ૧. “ક” એ સંજ્ઞાથી “કહિતાં' સમજવું. ૨. આત્માન્ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy