SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પટ્રસ્થાન ઉપઈ ૧૫૭ નથી, કેમકે એ ભવ્યત્વથી ખેંચાઈ આવેલા દર્શનાદિક પણ સરખાં હોતાં નથી.” આમ વિવિધ – વિશિષ્ટ દર્શનાદિ સાધનોને ખેંચી આણનાર તથા અનન્તર, પરંપર એવી વિશિષ્ટ સિદ્ધાવસ્થાના ભેદોને લાવનાર એ પ્રકારના ભવ્યત્વને, એ અન્ય કારણોને ખેંચી લાવનાર હોઈ, મુખ્ય કારણ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy