________________
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
૧૫૧
તીરથસિદ્ધાદિકનો ભેદ નિયતિ તિહાં નવિ ક્રિયાઉછેદા જાણી કષ્ટ સહી તપ હોય, કરમ નિમિત્ત ન કહિઈ સોય !
તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધાદિભેદ નિયતિપ્રમાણઇં છઈ પણિ કિયાઉચ્છેદ ન હુઇ, તત્કાલઈ તત્સામગ્રી જ તત્કાર્યજનક હુઇ ! જે ઇમ કહિઉં કષ્ટ ખમવું તે કર્મનિમિત્ત તે ઊપરિ કહઈ છઈ – જાણી કષ્ટ ખમ્મઈ તપ હુઈ પણિ કર્મવેદના માત્ર નહીંઅત એવ “દેહદુખં મહાફલ” ( ) હાં “જ્ઞાત્વા ઇતિ શેષઃ કહિ ! આભુપગમિક-ઔપક્રમિક દુઃખસહનગુણ તેહ જ તપ, તેહથી ગુણવૃદ્ધિ અનઈ ગુણાપ્રતિપાત હુઈ ! ક્રિયાનું પણિ એહ જ ફલ ! અવદામ ચ –
ગુણવૃન્ચે તતઃ કુર્યાત્ ક્રિયામખ્ખલનાય વા | એક તુ સંયમસ્થાન જિનાનામવતિષ્ઠતે II (જ્ઞાનસાર ૯, ૭)
અત એવ “માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિષોઢવ્યા: પરીસહા.” ઇતિ તત્ત્વાર્થે (અ. ૯ સૂ. ૮) પ્રોક્તમ્ દુઃખસ્ટ નાદેયતાત્ તત્સહનમનાદેય ચેત્ કર્મણોડનાદેયત્વાતું તન્મોક્ષોડપિ તથા સ્વાસ સ્વભાવસમવસ્થાને ન દુ:ખતત્સહનસકલ્પક્ષેદ્ “મોક્ષે ભવે એ સર્વત્ર નિઃસ્પૃહો મુનિસત્તમઃ” ઈતિ વચનાત્ તદા મોક્ષસકલ્પોડપિ નેતિ તુલ્યમદઃ || ૧૧૧ ||
તીર્થસિદ્ધ (સંયમધર્મ – મુનિધર્મ સ્વીકારીને થયેલ સિદ્ધ) અને અતીર્થસિદ્ધ (સંયમધર્મ – મુનિધર્મ સ્વીકાર્યા વિના, ગૃહસ્થદશામાં થયેલ સિદ્ધ) એ ભેદો નિયતિ મુજબ છે. પણ એનાથી મોક્ષપ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org