SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ પટ્રસ્થાન ઉપઈ ૧૩૯ કામભોગલંપટ ઇમ ભણી, કારણ મોક્ષતણાં અવગણUT કારય છે નિ કારણ નહી, તેહનિ એ ક્ષતિ મોટી સહી - ૧૦૩ II ઈમ એ વાદી કામભોગના લંપટ છઈ તે ભણઈ છ0 મોક્ષતણાં જે કારણ છઈ તે અવગણઈ છૐ – ઉવેખી નાંખઈ છ0 | તેહનઈ એ મોટી ક્ષતિ છઈ – મોટું દૂષણ છઈ, જે કાર્ય - મોક્ષ છઈ અનઈ તેહનાં કારણ નથી ! ઈમ તો પ્રવૃત્તિ જ વ્યાઘાત હુઈ, એ દંડથી કાર્ય-કારણભાવ સાચો માનવો / ૧૦૩ II મોક્ષના ઉપાયમાં જે માનતા નથી તે આ વાદીઓ કામભોગના લંપટ છે અને મોક્ષનાં કારણોની અવગણના કરે છે. તેમની વિચારસરણીમાં એ મોટી ખામી છે કે કાર્ય (મોક્ષ) છે અને તેનાં કારણ નથી. આમ તો પોતાની પ્રવૃત્તિનું જ ખંડન થાય છે કેમકે જીવ પ્રવૃત્તિ કરે છે તો કશાક પરિણામ માટે જ. ઘડા માટે ચાકડો ચલાવવાનો દંડ જોઈએ જ એ દચંતથી કાર્યકારણભાવ સાચો માનવો – કારણ વિના કાર્ય ન હોઈ શકે એ સાચું ગણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy