SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સમ્યક્ત્વ સ્થાન ચઉપઈ સર્વશત્રુક્ષય સર્વ જ રોગ-અપગમ સર્વારથસંયોગ। સર્વકામનાપૂતિ સુક્ષ્મ, અનંતગુણ તેહથી મુખ-સુક્ષ્મ [સુખ મુ]` || ૯૦ || કોઇનઇ ઘણા શત્રુ છઇ તેહનઇ એકશત્રુક્ષય સાંભલિઇં કેહવું સુખ હોઇ ? સર્વશત્રુક્ષયઇં મહાસુખ હોઇ, તેહમાં સ્યું કહવું ? ઇમ સર્વરાગાદિશત્રુક્ષયજનિત અતિશયિત સુખ મોક્ષમાહિં છઇ તથા સોલ રોગ જમગ-સમગ ઊપના હોઇ તેહમાંહિલો એક રોગ ટલ્યઇ ઘણું સુખ ઊપજઇ, ૧૬ ટલ્યઇ તો પૂરું જ સુખ ઉપજઇ, તિમ સર્વકર્મવ્યાધિવિલયજનિત સિદ્ધનઇ સુખ છઇ । એક અર્થયોગઇ સુખ ઊપજઇ તેહથી સર્વાર્થયોગઇ અનંતગુણ ઇમ સર્વઅર્થસહજગુણસિદ્ધિનિત મોક્ષમાહિં સુખ છઇ। એક ઇચ્છા પૂર્ણ થાતાં સુખ ઊપજઇ તો સર્વ ઇચ્છા પૂર્ણ થાતાં અનંતગુણ જ હોઇ ઇમ સર્વ અનિચ્છારૂપ વૈરાગ્યેચ્છા પૂર્ણ થાતાં અનંત સુખ સિદ્ધનě છઇ। ઉક્ત ચ વિંશિકાયામ્ તહ સવ્વસત્તુ-સવ્વવાહિ-સવ્વક-સવ્વમિચ્છાણું । ખય-વિગમ-જોંગ-પન્નીહિં હોઇ તત્તો અણંતગુણૅ || (૨૦, ૩) ઇત્યાદિ || ૯૦ || કોઈને ઘણા શત્રુ હોય તેમાંથી એક શત્રુનો ક્ષય સાંભળી કેવું સુખ થાય ! અને સર્વ શત્રુનો ક્ષય થતાં તો મહાસુખ થાય એમાં શું કહેવાનું ? એમ સર્વ રાગાદિ શત્રુઓના ક્ષયથી જન્મતું મોટું ને ચડિયાતું સુખ મોક્ષમાં છે. સોળ રોગ સામટા ઉત્પન્ન થયા હોય ૧. અન્યત્ર સુખ મુ’ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy