________________
૧૧૬
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
પહલાં મોક્ષ સુખરૂપ સાધઇ છS / ઇંદ્રિયસુખ જે દુખનું મૂલ, વ્યાધિપડિગણ અતિપ્રતિકૂલા ઇંદ્રિયવૃત્તિરહિત સુખસાર, ઉપશમ અનુભવસિદ્ધ ઉદાર ||
૮૬ II ઇંદ્રિયસુખ છઈ તે દુખનું મૂલ છઇ, તે વ્યાધિપ્રતિકાર છd | સુધાઈ પીડિત હુઈ તિવારઈ ભોજન ભલુ લાગઈ, તૃસાઈ હોઠ સૂકાઈ તિવારઈ પાણી પીવું ભલું લાગઇ, હૃદયમાંહિં કામાગ્નિ દીપ) તિવારઇ મૈથુનઇચ્છા ઉપજઈ, એ વ્યાધિનાં ઔષધ છઇ, સુખ જાણઈ તે મિથ્યા! યત્ સૂક્તમ્ -
સુધાર્ત સનું શાલીનું કવલયતિ માંસ્પાકવલિતાનું, તૃષા શુષ્યત્યાયે પિબતિ ચ સુધાસ્વાદુ સલિલમ્ | પ્રદીપ્ત કામાગ્નૌ નિદિ વૃષસ્યત્વથ વધું, પ્રતીકારો વ્યાધઃ સુખમિતિ વિપર્યસ્તત્વથ જનઃ ||
ભર્તુહરિ, શતક) ઇંદ્રિયવૃત્તિરહિત ધ્યાનસમાધિજાનત ઉપશમસુખ છઈ તેહ જ સાર કટ નિરુપચરિત છઈ ! તે ક્ષણઈ એક રાગદ્વેષરહિત થઈ આત્મામાંહિ જોઈશું તો અનુભવસિદ્ધ છઈ | ઉક્ત ચ પ્રશમરતો –
સ્વર્ગસુખાનિ પરોક્ષાણ્યત્યન્તપરોક્ષમેવ મોક્ષસુખમ્ | પ્રશમસુખં પ્રત્યક્ષ ન પરવશ ન વ્યયપ્રાપ્તમ્ (૨૩૭)
તથા –
થતુ સર્વવિષયકાંક્ષોભવ સુખ પ્રાપ્યતે સરાગેણા તદનન્તકોટિગુણિત મુર્ધવ લભતે વિગતરાગઃ || (૧૨) ૧. જોઇ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org