SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ થસ્થાન ચઉપઈ ૧૧૧ કાલ અનંતે મુક્તિ જતાં, હુઈ સંસારવિલય આજતાં. વ્યાપકનઈ કહો કેહો ઠામ, જિહાં એક સુખસંપતિધામ IL ૮૨ જો મોક્ષપદાર્થ સત્ય હોઈ તો અનંતકાલઇ મુક્તિ જતાંઆજતાં ઈ સંસારનો વિલય થાઈ ! એક-એક યુગઈ એક-એક મુક્તિ જાઈ તોઈ અનંતયુગ ગયાઈ તિવારઇ સંસાર ખાલી કાં ન થાઈ સત્યમનત્તા એવ હૃપવૃક્તાસ્તથાપિ સંસારસ્ય પ્રત્યક્ષસિદ્ધતાદ્દ” ઈત્યાદિ કિરણાવલિકાર કહિઉં તે તો ઘટ જો કાલાનીથી જીવપરિમાણાનન્ય અધિક હુઇં; તે માર્ટિ એ કલ્પનામાત્ર, બીજું આત્મા વ્યાપક સર્વ કહઈ છે તેહનઈ કિહો ઠામ છઈ એક, સુખસંપત્તિનું ઘર જિહાં એ જાઈ, ક્રિયાવસ્વાભાવાનાત્મનઃ સિદ્ધિક્ષેત્રે ગમનમિત્કર્થ: || ૮૨ | જો મોક્ષપદાર્થ સત્ય હોય તો અનંત કાળ (અનંત કાળ સુધીમાં) બધા જીવો મુક્તિએ જાય-પહોંચે એનાથી સંસારનો વિલય થાય. એક એક યુગે એક-એક જીવ મોક્ષે જાય તો અનંત યુગે સંસાર ખાલી કેમ ન થાય? “અનંત જીવો મુક્ત થયા છે એ સાચું છે તોપણ સંસાર પ્રત્યક્ષ સિદ્ધ છે” એમ કિરણાવલિકારે કહ્યું છે તે તો જ બંધ બેસે, જો કાળની અનંતતાથી જીવસંખ્યાની અનંતતા વધારે હોય. પણ એ તો કલ્પનામાત્ર છે, એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી. વળી, આત્માને જેનો સિવાય) બધા વ્યાપક કહે છે, તો તેને માટે સુખ-સંપત્તિના ઘર સમું એક સ્થળ કયું છે કે જ્યાં એણે જવાનું ૧. તો તો 30 (અન્યત્ર એક “તો મળે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy