________________
6િ JUDWDPLUDES • વિધિ સહિત ,
અઢાર પાપસ્થાનક પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચાથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે કિધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અહલ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ અરતિ, સેલમે પરિવાર, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય; એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે છે જે કઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હાય, સેવતાં પ્રત્યે અનુમેવું હોય, તે સવિ હું મન, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, તે પછી વડીલ નીચેનું સૂત્ર બેલે—
સવ્વસવિ સૂત્ર (પ્રતિકમણુ સ્થાપના) સવ્વસ્સવિ, દેવસિઅ. દુઐિતિઅ, દુભાસિઅ દુચિઅિ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! “ઇચ્છે ' તલ્સ મિચ્છા મિ દુક્કડં.
આટલું બોલી હવે પછી “વંદિતુ સૂત્ર” બેલવાનું હોવાથી તેની સાથે સંબંધ ધરાવતી શાસ્ત્રમાં કહેલી શારીરિક મુદ્દાપૂર્વક બલવાનું કે સાંભળવાનું છે, તેથી ફક્ત ચરવળાવાળાઓએ કટોસણ ઉપર ધનુર્ધારીની જેમ ૧“વીરાસને બેસવાનું છે. એ આવડતું ન હોય કે એ રીતે બેસવાનું મન ન હોય તે પછી, જમણે ઢીંચણ ઊભું કરી ડાબો પગ ઉંધે વાળી તેને કુલા (થાપા) નીચે રાખી ૧૨. જેમ ધનુર્ધારી ધનુષ્યદ્વારા શત્રુને નાશ કરે છે તેમ આરાધક ક્રિયાકાર આ સૂત્રધારા દોષ-પાપોરૂપી શત્રુઓને ક્ષય કરે છે. આ હેતુ આ આસન કરવા પાછળ રહેલે છે (જુઓ ચિત્ર નં. ૩૩).
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org