________________
(33) DABUSES • વિધિ સહિત ચઉણહ સિકૂખાવયાણુ, બારસવિહસ્સ સાવગધમ્મન્સ જ ખંડિએ જ વિરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડ,
આ સૂત્ર પૂરું થયે પૌષધ વ્રતવાળા (પસાતી) ભાઈઓ હોય તેમાંથી એક જણ ગુરુને આદેશ મેળવવાપૂર્વક, સહુ બે હાથ જેડીને ગમણગમણે સૂત્ર દ્વારા આચના કરે. ગમણગમણે પાઠ નીચે ટીપ્પણમાં આવે છે.*
સૂચના:–સહુને જીવવું અને સુખ બંને પ્રિય છે. મૃત્યુ કે દુઃખ અપ્રિય છે. માટે અખિલ વિશ્વ (ચૌદરાજ લક) ને ૧૦૮૪ * સાધુ મહારાજ હોય તો તેઓ સાધુધર્મના અતિચાર બેલે છે. * (પ્રશ્ન) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ગમણગમણે આલઉં? (ગુરૂ-વડીલ જવાબ આપે, “આલોએહ’ પછી બીજાઓ “ઈચ્છે ? બોલે. પછી આલોચના કરે–
ઇસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્તનિફખેવણ સમિતિ, પારિઝાપનિકા સમિતિ, મને ગુપ્તિ, વચનગુણિ, કાયમુર્તિ, એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, એ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધમે સામાયિક પૌષધ લીધે ઉડી પેરે પાલી નહી, જે કંઇ ખંડના-વિરાધના થઈ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧૦. આમ તો જીવોનાં ઉત્પત્તિ રથાન અસંખ્ય છે. પરંતુ અહિયા
માત્ર ૮૪ લાખ જ જે કહ્યાં તે સરખાં રંગ, ગંધ, સ્વાદ, સ્પર્શવાળી અને સમાન આકારવાળી જેટલી જેટલી યોનિઓ હતી તેને એક એક ગણુને કહ્યાં છે. એ રીતે ગણતાં ત્રિકાળ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનથી સમાન વર્ણાદિ ચતુષ્ક તથા આકારની અપેક્ષાવાળી ૮૪, લાખ જ નિઓ જોઈ તેથી ઉપરોક્ત સંખ્યાને વ્યવહાર ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org