________________
વિ.
વિ. ૮ प्रतिक्रमणमां बेठा हो त्यारे.
प्रतिक्रमणमा काळवरखते माथे कामळी ओढीने जजो.
बेहाय जोडी,एकाग्र चित्तराखी प्रतिक्रमण करखु.
काळवरखते लघुनीति - पेसाब वगेरे कारणे खुल्ला आकाशम जर्बु पडे त्यारे,चित्रमा बताव्यामुजब माथे कामळी ओढीने जर्बु
માતરૂં-પેશાબ-લઘુ શંકાદિ કરવા જવું પડે અને તે વખતે કામલીનો કાલ થઈ ગયા હોય (મુંબઇમાં હો અને ૪ વાગી ગયા હોય) ત્યારે, અથવા વરસાદની ફર ફર હોય ત્યારે, કામલી એાઢીને જ માતરૂં જવું જોઇએ. કામલી ભૂલી ગયા હોય તો કોઇની પાસેથી માંગી લેવી અથવા શ્રી સંઘે એાઢવાની ધાબળી રાખવી, મુહપત્તી કેડે ખેસવી, ચરવલ બગલમાં રાખવો, માતરૂં કર્યા પછી અચિત્ત પાણીથી હાથ ધોઈ નાંખવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org