________________
(૧૪)ઝીy LADESH - વિધિ સહિત
અગ્રભાગે રાખવી. એકાગ્રતા ટકાવવા માટે દૃષ્ટિને આડી અવળી જ્યાં ત્યાં ચંચળપણે ભમાવવી નહીં.
ખમાસમણું સૂત્ર (ભનંદન) ઇચછામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મત્યએણુ વંદામિ.
આ બેલીને, જૈનધર્મમાં આજ્ઞા વિના કંઈ પણ કરવું ન કલ્પ માટે આદેશ–અનુજ્ઞા માગવા નીચે મુજબ પાઠ બેલવાને છે. ઇચ્છાકારેણ સંસિહ ભગવાન ! ચૈત્યવંદન કરશે?
,” કહી નીચે મુજબ ચૈત્યવંદન કરે.
૬. આ પુસ્તિકામાં આપેલ વિધિ મુખ્યત્વે શ્રાવક-શ્રાવિકાના માટેને છે. એથી અહીં એ બાબતને લક્ષ્યમાં રાખીને વિધિ બતાવ્યો છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે એકલા સાધુ-સાધ્વીજીઓ પ્રતિક્રમણ કરતા હોય ( અથવા તો તેમની સાથે શ્રાવક-શ્રાવિકા જોડાએલા હોય) ત્યારે આદેશો માગવાના પ્રસંગે બે વાર આદેશ માગવામાં આવે છે. પ્રથમ આદેશ સ્થાપનાચાર્યજી સમક્ષ ગુરુ-વડીલ માગે અને પછી એ જ આદેશ શિષ્ય માગે તે પછી જ સૂત્ર બેલાય, પણ માત્ર શ્રાવક કે શ્રાવિકાઓ પ્રતિક્રમણ કરતા હોય ત્યારે ગુરુ-શિષ્યની જેમ બે વાર આદેશ માગવાને નથી હોતા, એમ વૃદ્ધો પાસેથી જાણવા મળ્યું છે એટલે અહીં એક જ વારનો આદેશ છે. જો કે આ વિધિમાં ક્યાંક સાધુ-સાધ્વીજી માટે વિધિ બતાવ્યું છે ખરે, પણ તે શ્રાવકોને સાધુઓના વિધિની સમજણ મળે તે ખાતર આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org