SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - •સંવચ્છરી પ્રતિક્રમણ JETALP) તેમણે દિવસ દરમિયાન આહાર-પાણું વગેરેની જે છૂટ રાખી હતી તે સૂર્યાસ્ત પછીથી લઈને સવારના સૂર્યોદય થતા સુધીના સમય માટે બંધ કરવાની હોય છે. તે માટે “ચઉવિહાર” થી ઓળખાતા નીચેને પાઠ હાથ જોડી બોલવાને કે સાંભળવાને હેાય છે. ચઉવિહાર પચ્ચખાણને પાઠ દિવસચરિમ પચ્ચખાઈ– ચઉāિહપિ આહારં–અસણું પાસું ખાઈમ ટાઈમ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાવિત્તિયાગારેણું સિરઈ. સૂચના:-અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચાર જાતના ભોજ્ય અને પેય પદાર્થોમાં વિશ્વના (પ્રાયઃ) તમામ ભોજ્ય-પેય પદાર્થો આવી જાય છે. અહીં કોઈ વ્યક્તિને રાતે પાણી પીવાની છૂટ રાખવી છે, કારણ કે એના વિના તે રહી શકે તેમ નથી. એટલે તે બાકીના અશન, ખાદિમ, સ્વાદિમ આ ત્રણ જ પદાર્થોને ત્યાગ રાજીખુશીથી કરવા ઈચ્છે છે, એટલે તેને માત્ર પાણીની છૂટવાળું નીચેનું “તિવિહાર' (ત્રણ આહારનો ત્યાગવાળું) થી ઓળખાતું પરફખાણ કરવાનું હોય છે. તિવિહાર પચ્ચખાણને પાઠ દિવસચરિમં પચ્ચકખાઈ – તિવિપિ આહાર-અસણું ખાઈમ સાઈમં અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું, વોસિરઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy