________________
C R. ) PEPPEY •વિધિ સહિત) છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ :
પ્રતિક્રમણ-પડિકામણું કે આવશ્યક ક્રિયા એ ત્રણે ય એક જ અર્થને વાચક શબ્દ છે. આ પ્રતિક્રમણમાં મુખ્યત્વે છે “આવશ્યક ની આરાધના કરવાની હોય છે. અવશ્ય કરવા લાયક કર્તવ્યને આવશ્યક કહેવાય છે. એટલે પ્રત્યેક જૈને આ ધર્માનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ.
આવશ્યક છ પ્રકારનાઃ– ૧ સામાયિક, ૨ ચઉવીસથે (લેગસ્ટ), ૩ વંદણક (સુગુરુવાંદણ), ૪ પડિકામણું (વંદિતુ), પ કાઉસ્સગ્ગ અને ૬ પચ્ચખાણ (આહારપાણી અંગે યાચિત ત્યાગ). એટલે કોઈપણ પ્રતિક્રમણની ક્રિયા કરતાં પહેલાં સામાયિક નામનું પહેલું આવશ્યક અવશ્ય કરવું પડે છે. ત્યારપછી જ અન્ય આવશ્યકોની આરાધના કરવાની હોય છે.
જે સાધુ-સાધ્વીજી મહારાજની હાજરી હોય તો, આ સામાયિક તેમની પાસેના સ્થાપનાચાર્ય સમક્ષ કરવાનું હોય છે. પણ સાધુસાધ્વીને વેગ ન હોય, તો ઉંચા બાજોઠ ઉપર કે કોઈ ઉચ્ચાસન ઉપર પુસ્તકાદિ મૂકીને અથવા સાપડા ઉપર પુસ્તક મૂકીને એક હાથની સ્થાપન મુદ્રાથી એટલે જમણે હાથ ઉંધ રાખીને ડાબો હાથ મુહપત્તી સહિત મુખ આડો રાખીને એક નવકાર, પંચિદિય ગણુને પ્રસ્તુત ચીજની સ્થાપના કરી લેવાની હોય છે. અને તે સ્થાપના સમક્ષ તમામ આવશ્યકે કે પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે. તે ઉપર જણાવ્યું તે પ્રમાણે પુસ્તકની સ્થાપના કરીને જમણે હાથ સ્થાપનાની સામે ઉંધ રાખી ડાબા હાથમાં મુહપતી મુખ પાસે રાખી, નીચે મુજબ નવકાર પચિંદિય સૂત્ર બેલવાં.
–નવકાર (મંત્ર) સૂત્ર. નમે અરિહંતાણં નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ
G
+ :-
-
-
ત*
ASAR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org