SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ લી૩૦ AADDADDENT • વિધિ સહિત ઈઅ તિસ્થરખણયા, અનેવિ સુરાસુરી ય ચહા વિ; વંતર–જોઈણિપમુહા, કુર્ણતુ રખે સયા અમU. ૧૧ એવં સુદિદિસુરગણુ–સહિઓ સંઘમ્સ સંતિજિણચંદે; મક્કવિ કરેઉ રખ, મુણિસુંદરસૂરિ–શુઅમહિમા. ૧૨ ઈઅ “સતિનાહસન્મ-દિયિ- રસઈ તિકાલ જે; સાવવ-રહિએ, તે લહઈ સુહ-સંપાં પરમં ૧૩ અહીં સંવછરી પ્રતિક્રમણ તથા તે દિવસનું દૈવસિક પ્રતિક્રમણ આ બંને પ્રતિક્રમણને વિધિ પૂરો થાય છે. સાધુ-સાધ્વીજી મહારાજાઓ પ્રતિક્રમણ દરમિયાન અવિધિની કંઈ પણ આલોચના રહી ગઈ હોય તેથી પુનઃ “વિધિ કરતાં જે કંઈ અવિધિ થયે હેાય તે સવિ હુ મનવચન-કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ' આ પાઠ બોલી વિધિની સમાપ્તિ કરે છે. હવે શ્રાવક-શ્રાવિકા સભાસ્થિત ગુરુદેવ હેય તે તેની અનુજ્ઞા માગીને, તે ન હોય તે સમુદાયની વડીલ વ્યક્તિ હોય તેની રજા માગીને “સામાયિક પારવાનો વિધિ” શરૂ કરે છે તે આ પ્રમાણે– સામાયિક પારવાને વિધિ ખમાસમણુ અછામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજજાએ નિસીહિઆએ માત્થણ વંદામિ, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy