________________
29) SPOWED • વિધિ સહિત) અહ તિર્થીયરમાયા, સિવાદેવી તુમહ નયરનિવાસિની; અહ સિવંતુમહ સિવ, અસિવસમં સિવ ભવતુ સ્વાહા.૩ ઉપસર્ગો: ક્ષય યાંતિ, છિદ્યતે વિઘવલ્લય:: મન: પ્રસન્નતા મેતિ, પૂજ્યમાને જિનેશ્વરે, સવમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ, સહુએ કાઉસગ્ગ પારી લે અને ભણાવનારે પ્રગટ લોગસ બોલો.
લોગસ લેગસ ઉજે અગરે, ' ઘમ્મતિથરે જિણે; અરિહતે કિન્નઈમ્સ ચઉવીસ પિ કેવલી. ૧ ઉસભામજિઆંચ વંદે સંભવમમિણુંદણું ચ સુમઈચ; પઉમપણું સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. ૨ સુવિહિં ચ મુફદંત, સીઅલ સિજ્જસ વાસુપુજે ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમ્મ સતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિનેમિ, પાસે તહ વદ્ધમાણે ચ. ૪ એવંમ અભિધુઆવિહુયાયમલા પહજરમરણા; ચઉવીસ પિ જિણવા, થિયરા મે પસીયતુ. ૫ કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા; આગે બેહિલાભ, સમાણિવરમુત્તમ તુિ. ચદેસુ નિમ્મલયા, આઈચૈસુ અહિયં પયાસયા; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭
પછી નીચે આપેલ “સંતિક સ્તવ” બે હાથ જોડીને એક જણ બોલે અને બીજા સાંભળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org