________________
સંવચ્છરી પ્રતિકમાણ કME THE INTERE)
ts
-
નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવઝાયાણું, નમે એ સવ્વસાહૂણું એસે પંચનમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ.
સૂચના:–હવે હોટી શાંતિને કાઉસગ્ગ કરવાને છે. આ પ્રતિક્રમણને અંતિમ કાઉસગ્ગ છે, જે શાંતિ માટે છે. માટે ચરવળાવાળાઓએ ઊભા થઈને કરો ઉત્તમ છે. શાંતિ સાંભળીને પારવાને છે. છીંકને ખાસ ઉપયોગ રાખવો અતિ જરૂરી છે. આ શાંતિમાં તીર્થંકરદેવની સ્તુતિ, પ્રાર્થના ઉપરાંત ભેદભાવ વિના સહુ કાઈ પ્રાણુની શાંતિ ઈચ્છવામાં આવી છે.
નીચે મુજબ આદેશ માગીને કાઉસગ્ન કરવાનું છે.
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મથએણુ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! દુખય કમ્મફખય નિમિત્ત કાઉસગ્ગ કરુ ! ઈચ્છ, દુફખખય કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ,
અન્નત્થ અન્નત્થ ઊસિએણું, નીસસિએણું, ખાસિએણું, છીએણુંજભાઈએણું, ઉદ્ધએણું, વાયનિસણું, ભમીએ પિત્તમુચ્છાએ. ૧, સુહુમેહિ અગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિ, હમેહિ કિસિંચાલેહિ. ૨. એવાઈઅહિં આગારેહિ અભગે અવિરહિએ હુજ મે કાઉસ્સો .
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org