________________
*સંવચ્છરી પ્રતિક્રમણ SME SIDારા સાંભળી સહુએ એક સાથે “ઝંકારા” પદથી સ્તુતિ ઉપાડવી અને સાથે જ પૂરી કરવી. કોઈએ આગળ-પાછળ પૂરી ન કરવી. પછી નીચે મુજબ બે ખમાસમણાપૂર્વક બે આદેશો માગે.
ખમાસમણુપૂર્વક આદેશ ઇચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજ્જાએ નિસીહિઆએ મયૂએણ વંદામિ. ' ઈચ્છાકારેણ સંસિહ ભગવન ! સક્ઝાય સંદિસાહું ?
ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મયૂએણ વંદામિ.
ઇચછાકારેણ સંસિહ ભગવાન ! સક્ઝાય કરું? ઇચ્છ. પછી અહીં નીચેની સઝાય કરે.
નવકાર નમે અરિહંતાણ, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમો ઉવઝાયાણ, નમે એ સવ્વસાહૂણં એસે પંચનમુક્કારે, સવ્વપાવપણાસણે, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં,
ઉવસગહરં ઉવસગ્ગહર પાર્સ, પાસ વદમિ કમ્મઘણુમુક; વિસહરસિનિમ્નાસં મંગલકલ્લાણઆવાસં. વિસહરકુલિંગમત, કઠે ધારેઈ જે સયા મણુઓ; તસ્સ ગહરગમારિ, દુ-જરા જતિ ઉવસમં. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org