SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Pin/ • વિધિ સહિત વેવચ્ચે, આલાવે, સલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઊવરિભાસાએ, જ' કિંચિ મજ્જ વિષ્ણુયપરિહી, સુહુમ' વા, ખાયર. વા, તુબ્સે જાહુ અહ ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં, ત્યાર બાદ સકલ સંધમાંથી વડીલ શ્રાવક નીચે પ્રમાણે શ્રાવક યેાગ્ય ચાર ખામણાંને ખામે, ખમાસમણું સહુ એક સાથે ઉચ્ચ સ્વરે ખાલી શકે છે. *સાંવત્સારક ખામણાં (૧) ઇચ્છામિ ખમાસમણા ! નિસીRsિઆએ, મર્ત્યએણ વદ્યામિ જાવણિજ્જાએ ઇચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! સવરી ખામણાં ખાણું ? ઇરછું, કહી જમણેા હાથ ચરવળા ઉપર કે કટાસણા ઉપર મૂકીને ચાર ખામણાં ખામવા. તે આ રીતે— નવકાર નમેા અરિહ‘તાણું, નમેા સિદ્ધાણુ, નમા આયરિયાણ, નમેા ઉવજ્ઝાયાણું, નમા લાએ સવ્વસાહૂ', એસેા પંચનમુક્કારો, સવ્વપાવપણાસણેા, મગલાણુ ચ સવ્વેસિં, પઢમ' હવઈ મંગલ, સિરસા મસા મથએણ વામિ. (૨) ઈચ્છામિ ખમાસમણા ! વદિ જાણિજ્જાએ નિસીહિએ, મર્ત્યએ વામિ * સાધુમહારાજની નિશ્રામાં ખામવાના ખામણાં જુદાં હેાય છે. કિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy