________________
સંવછરી પ્રતિકમણ લાલ , ppલ છે) સંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિં. ૨. એવભાઈએ હિં, આગારેહિં અભો અવિશહિઓ હજ મે કાઉસ્સગ્ગા. ૩ જાવ અરિહંતાણ, ભગવંતાણું, નમુક્કારેણ ન પારેમિ, ૪ તાવ કાર્ય ઠાણેણ, મેણેણું, ઝાણેણં અપાણ સિરામિ. ૫
સહુએ કાઉસ્સગ્ન કરવો. લોગસ્સ આવડતું હોય તેઓએ ૪૦ લેગસ “ચંદેસુ નિમ્મલયરા”૨૦ સુધી ગણવા. ઉપર એક નવકાર. લોગસ્સ જેમને ન આવડતો હોય તેમણે ૧૬૧૨૧ નવકાર ગણવા.
ગુરુ પાર્યા બાદ પારે. બેસવું હોય તે પ્રગટ લોગસ્સ બોલી બેસવું. બેઠા પછી મૌન રાખવું. જેથી બીજાના ચાલુ કાઉસ્સગ્નમાં વિક્ષેપ ન પડે. બધા મારી લે એટલે પ્રતિક્રમણ ભણાવનાર પ્રગટ લોગસ્સ બોલે.
લોગલ્સ લેગસ્સ ઉજો અગરે, ઘમ્મતિથયરે જિસે; અરિહતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વદે, સંભવમભિકુંદણું ચ સુમઈ ચ; પઉમપણું સુપાસે, જિણ ૨ ચંદuઈ વદે ૨ સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપુજજ ચ; વિમલમણુત ચ જિણ, ધમ્મ સંતિં ચ વંદામિ૩
૨૦. ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ જાળવવાનું હોવાથી. ૨૧. ૧૬૧ નવકાર ગણવાનું વિધાન વધુ ગ્ય છે કેમકે લોગસ્સ
ગણવાવાળો ૪૦ લેગસ્સ અને નવકાર ગણે છે. તો ૪૦ લેગસના ૧૬૦ નવકાર અને ઉપરને એક નવકાર ઉમેરતાં નવકાર ગણનારે ૧૬૧ ગણવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org