________________
સંઘચ્છરી પ્રતિક્રમણ
gk< ;
મહત્તા કહેવા સાથે ચૌદશની જેમ સમજાવ્યું. જનતાએ ખૂબખૂબ રસપૂર્વક સાંભળ્યું અને પ્રતિક્રમણ ઉઠયા પછી જનતાના આનંદાલ્લાસની સીમા ન હતી. ખાસા ચારેક કલ્લાકે ક્રિયા પૂરી થઈ.
આ પદ્ધતિ દાખલ કર્યા પછી પ્રાર`ભમાં તા આ પદ્ધતિ અમારા સધાડાના સાધુઓએ અપનાવી લીધી અને ધીમે ધીમે અન્ય સઘાડાના સાધુઓએ પણ સારા પ્રમાણમાં અપનાવી છે. હું જોઉં હું કે આથી જનતાના ભાવાલ્લાસ ખૂબ જ વધે છે. અને કંઈક સમજીને કર્યાના આનંદ મેળવે છે.
આટલી પૌરાણિક ઘટના કહીને મૂલ વાત પર આવું. હવે બધે સ્થળે સાધુ મહારાજ પ્રતિક્રમણ કરાવે એ શકય નથી હેતુ એટલે મને એમ થયું કે હુ· પ્રતિક્રમણમાં જે કહું છું તે વાત ચેડી વિસ્તારીને તેને સંવરીવિધિના પુસ્તક રૂપે જો છપાવવામાં આવે તા શહેરા માટે ખરેખર આશીર્વાદ રૂપ થઈ પડે. આ વિચારમાંથી આ પુસ્તકનું સર્જન થયું અને તેનું પ્રકાશન થયું. આ પુસ્તક જનતાને કેવું ગમ્યું તે વિગતા પ્રકાશકીય નિવેદનમાં જણાવી છે. એટલે મારે તે અંગે કશે નિર્દેશ કરવાની આવશ્યકતા નથી.
આ ખીજી આવૃત્તિમાં આપેલાં ચિત્રો ૧૨/૧૬ ની સાઈઝમાં ગાડીજી વિજય દેવસૂર જૈન સંધ તરફથી ચીતરાવવામાં આવ્યા છે. જેનુ પ્રદર્શીન મુંબઈ ગાડીજી ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું હતું. આ એક અભૂતપૂર્વ પ્રદર્શીનના લાભ હજારામાણુસાએ લીધા અને સહુને તે ઘણુ જ ગમ્યું હતું.
પછી આ ચિત્રોનુ પ્રદર્શન ધર્મસ્નેહી ભાઈ. શ્રી મુક્તિલાલ વીરવાડીઆ હસ્તક રાધનપુરમાં યોજાયું, પછી ભાભર યેાજાયુ અને તે જનતાને સાચી સમજ-ખાધ જ્ઞાન આપી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org