SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ વિય-રયમલા પહાણ-જમરણા, ચઉવસંપિ જિણવરા, તિવૈયરા મે પસીયતુ. ૫. કિત્તિય-વંચિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુગ્ગોહિલાભં, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદે સુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા, સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. ભાવાર્થ : આ સૂત્રમાં ચોવીસ તીર્થકરોની નામપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. પછી ત્રણ ખમાસમણાં આપવાં. પછી ઊભા થઇને બે હાથ જોડીને “ઇચ્છા-કારણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? “ઇચ્છે' એમ કહેવું. પછી જમણો ઢીંચણ જમીન ઉપર સ્થાપીને અને ડાબો ઢીંચણ ઊભો રાખીને “સકલકુશલવલ્લી” એ ગાથા બોલીને ચૈત્યવંદન કહેવું. તે આ પ્રમાણે સકલકુશલવલ્લી-પુષ્પકરાવર્તમેળો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન ભવજલનિધિપોતઃ સર્વસમ્પત્તિહેતુ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથ . શ્રેયસે પાર્શ્વનાથઃ ૧ સામાન્ય જિન ચૈત્યવંદન તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તલસે, તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ પદ ફરસે, તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy