SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ - - - . - - - + + - - - - - - - + 1 = 1 ૭. બોળો : ચાસણી, તડકા આપ્યા વિનાનાં અથાણાં, ત્રણ દિવસ પછીનાં રાયતાં ચટણી વિગેરે. " ૮. દ્વિદળ : કાચા દૂધ, દહીં અને છાશ સાથે કઠોળ, ગવાર, કુમટીઆ ખાવા તે. ૯. તુચ્છફળ: જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું વધારે હોય છે, જેમકે ચણીબોર, પીચ, પીલુ, ફાલસા, સીતાફળ. ૧૦. અજાણ્યાં ફળ : કોઈ ન ઓળખી શકે તેવા અર્થાત્ - અજ્ઞાત ફળ. ૧૧. રાત્રિભોજન : સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય પૂર્વે અંધકારમાં ભોજન કરવું તે. ૧૨. ચલિતરસ : જે ભોજનનાં રૂપ રસ બદલાઈ ગયાં હોય તે. ઉતરી ગયેલું ભોજન. ૧૩. કરા : ઉંબર-કાલુંબર વિગેરે. ૧૪. પીપળો : એક પ્રકારનું વૃક્ષ, પીંપળો, વડનાં ફળ. ૧૫. માટી : કાચી માટી. ૧૬. રીંગણ : રીંગણાં તથા રીંગણાંની જાતિ.” ૧૭. બરફ : બરફ, મશીનનો આઈસ, આઇસ્ક્રીમ,ગુલ્ફી વિગેરે. ૧૮. મૂળા : મૂળા તથા મૂળાની ડાંડલી-પાંદડાં વિગેરે અંગો. ૧૯. કેરી : આદ્ર નક્ષત્ર બેઠા પછી કેરી આમ્રફળ. ૨૦. અષાડ ચાતુર્માસ : અષાડ સુદ ૧૪ પછી પંદર દિવસથી અધિક કાળની મીઠાઈ, લોટ વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy