SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૬. સુવર્ણ = સોનુ અથવા તેના દાગીના........ગ્રામથી વધારે રાખીશ નહિ. તથા હીરા-માણેક-મોતી વગેરે બાકીનું ઝવેરાત....રકમથી વધારે રાખીશ નહિ. ૭. કુષ્ય = ઘરની ઘર-વખરી રાચરચીલું અને ફરર્નીચર વિગેરે સર્વે મળીને..................રકમની કિંમતથી વધારે રાખીશ નહિ. ૮. દ્વિપદ = ઘરમાં............ ......અને દુકાનમાં ...................થી વધારે નોકર-ચાકર રાખીશ નહિ. ૯. ચતુષ્પદ = ગાય-ભેંશ-બળદ-ઊંટ-બકરી વિગેરે ચારપગાં (ચાર પગવાળાં) પ્રાણીઓ.. ..........................થી વધારે રાખીશ નહિ. આવા પ્રકારનું પાંચમું વ્રત હું પાળીશ. તેમાં નીચેના નિયમો પણ યથાશક્તિ પાળીશ. જે પાળી શકાય તેમ હોય ત્યાં 4 અને ન પાળી શકાય તેમ હોય ત્યાં Sિી આવી નિશાની કરવી. ૧. ધારેલી મિલ્કત કરતાં વધારે આવક થાય તો સ્ત્રી પુત્રાદિના નામે ફેરબદલી કરવા દ્વારા મારી મમતાને પોષીશ નહિ. પરંતુ ધર્મમાર્ગે ખર્ચી નાખીશ. ૨. કોઇપણ એક પરિગ્રહની ધારેલી રકમ બીજા પરિગ્રહમાં ઉમેરીશ નહિ. ૩. ભાવોની વધઘટે (હૈયામાં માયા રાખીને) ફેરફાર કરીશ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy