________________
૫૩
દાદૂ ભગતની વાણું
“તાને જે હરિ ભગત સયાને,
મુકુતિ નિરાહરી ભગતિ લુભાને.” તુલસીદાસજી કહે છે, “જે શાણા ભક્તો છે તે તો મુક્તિની ઝંખના છોડીને ભક્તિ તરફ વળ્યા છે.
“હરિના જન નો મુક્તિ ના માગે
માગે જનમો જનમ અવતાર રે...” ના હું ઇચ્છું સ્વર્ગ વા ઈહરિદ્ધિ, ના હું ઇચ્છું જન્મ મૃત્યુથી મુકિત. હું તો ઇચ્છું નમ્ર ભાવે દયાળો! સૌ પ્રાણીનાં દુ:ખનો નાશ થાઓ.
બાબા મલૂકદાસની વાણી બળપ્રદ પ્રેરક અને મરેલા મડદાને બેઠી કરે એવી ક્રાંતિકારી અને જગતને માટે શાંતિપ્રદ છે. એમાં નરી અવધૂની મસ્તી ભરેલી છે.
એનો વધારે અને વધારે આસ્વાદ મેળવવા માટે તપર થઈએ.
દાદૂ ભગતની વાણી સંપાવેપાળદાસ પટેલ, કિં. ૫૦ રૂપિયા. પાન ૮ + ૮ = ૯૬]
આ પુસ્તિકામાં ૧૦ રચનાઓ – પદો દાદૂ દયાળનાં લેવામાં આવ્યાં છે.
- દાદૂ દયાળ નામથી ખ્યાત આ સંત – ઈ.સ. ૧૫૪૪૧૬૦૩માં થઈ ગયા. તેમના વિષે નાત-જાત બાબત જદાં જુદાં મંતવ્યો છે. બનારસના ચમાર કુટુંબના તે ચામડાની પખાલો બનાવી જીવન-નિર્વાહ ચલાવતા હતા.
અમદાવાદના કોઈ બ્રાહ્મણને ત્યાં તે નદીમાંથી મળેલા બાળક તરીકે મોટા થયા. એ૦ – ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org