SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ " પરિપાલ શૈલી, રજૂઆત પણ સમાન પ્રવાહ વહે છે. તેમનાં બનેનાં લખાણમાં નીચે લેખક, સંપાદક કે વિવેચકનું નામ ન વળીએ તે કોનું, કહ્યું-લખાણ છે તે સ્પષ્ટ કરવું પણ કયારેક મુશ્કેલ બને. * * * * * . . : * "430 પછી શ્રી મગનભાઈ ગાંધીજીની સૂચનાથી વધી ગયો. તે પછી ૧૯૩૭માં ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ મહામત્ર તરીકે પાછા આવ્યા. એ વર્ષો દરમ્યાન મગનભાઈએ શીખગુરું અનદેવજીની “સુખમની” ૧૯૩ માં શ્રી નાનકદેવજીની આદિવાણી “જપુજી"ના અનુવાદ આપ્યાં. ગોપાળે દાસ પટેલે ”અરસામાં શ્રીમદની જીવનયાત્રો (૧૯૩૫), રાજચંદ્રનાં વિચારરત્ન (૧૯૩૬), મહાવીર સ્વામીને સંયમધર્મ, શ્રી સૂત્રાકંગગને છાયાનુવાદ (૧૯૩૬), મહાવીર સ્વામીને આચારધર્મ (શ્રી આચારાંગને છે યાનુવાદ - ૧૯૩૬) શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રન (૧૯૩૮), યોગશાસ્ત્ર (હેમચંદ્રાચાર્ય કૃત – ૧૯૩૮) વગેરે જૈનધર્મ, પોંગશાસ્ત્ર અને શ્રીમદ રાજચંદ્ર સંબંધી પુસ્તકો ગુજરાતીમાં આપ્યાં. આ બધાં પુસ્તકોમાં ઘણેભાગે પ્રસ્તાવના કે ઉપદૂધાત મગનભાઈ દેસાઈએ લખેલી છે. આ અધ્યાત્મ, દેશને પ્રશ્નો, ધાર્મિક-તંત્વજ્ઞાનનાં પુસ્તકો તેમના સહયોગમાં રહીને પ્રગટ થતાં રહ્યાં છે. આ વૈચારિક સામ્યતા, સમાનતા અને આંતર એકત્વની ગોપાળદાસની મગનભાઈ દેસાઈ પરત્વેની 'ભાવનાનું જ નિરૂપણ છે. તથા લેખન “નિશ્રા દેખાય છે. આ સ્થિતિ તેઓ બન્ને વચ્ચે જીવંત પર્યંત રહેલી જોવાં મંળે છે. જે દ્વારા તેમણે જાણે પોતાને મગનભાઈ દેસાઈના વ્યક્તિત્વમાં ભેળવી દેવાને અનન્ય'પ્રાસ કર્યો હોય તેમ દેખાય છે. * કર્યો હોય તેમ દેખાય છે. . * * * . . . . . ૧૯૩૭ માં મગનભાઈ દેસાઈ મહામાત્રા તરીકે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે ગોપાળદાસ પટેલને પુરાતત્વ મંદિરના કાર્યની જવાબદારી સેંપી, ૧૯૪૭માં મગનભાઈને મહામાત્ર ઉપરાંત મહાદેવ દેસાઈ મહાવિદ્યાલયના આચાર્યની જવાબદારી Íધીજીએ આશીર્વાદ આwી સેમી. ત્યારે ગોપાળદાસ પટેલને ગૂજરાત વિદ્યાપીઠ સંસ્થાના આજીવન ટ્રસ્ટી, ખજાનચી, ગ્રંથાલય : સમિતિના મંત્રી અને બીજી પાંચ સમિતિમાં તેમને સભ્ય તરીકે સાથે લીધા. ગોપાળદાસ પટેલે વહીવટ, લેખન, અનુવાદ, પત્રકારત્વ, સંપાદન કાર્ય વગેરેમાં મગનભાઈ દેસાઈ સાથે અંગ બનીને રહ્યા છે. ૧૯૫૯ માં મગનભાઈ દેસાઈ અભિનંદન ગ્રંથ “કેળવણીકારનું પિત અને પ્રતિભા” નમુનારૂપ સંપાદનકાર્ય કર્યું. તે પછી મગનભાઈનાં અન્ય લખાણોને સંગ્રહ વિવેકાંજલી” (૧૯) “પ્રવેશિકા”(૧૯૬૩) અને “ નિવાપાંજલી” (૧૯૫૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy