________________
સાગોપાળદાસ પટેલ
10Y/;
*
.
C
સંસ્થા’ ૧૯૬૨માં શરૂ કરી. આ ત્રણ મગનભાઈ દેસાઈનાં લખાણ ઉપરાંત પ્રખ્યાત વિદેશી નવલકથાને રસાનુવાદ, તેમણે રજૂ કરવાનું ચાલુ કર્યું ૧૯૬૪માં ચાંપાનેર સેમાયટી-નું મકાન છેાડી સ્ટેડ્ડિયમ પાસેના નવા મકાનમાં રહેવા આવ્યા. એક વર્ષના સમયમાં તેમનાં ધર્મપત્ની ટૂંકી માંદગીમાં ૧૯૭૫માં અવસાન પામ્યાં. તેમના જીવનમાં આ બીજો મોટો આઘાત આવ્યા. થોડા સમય પછી પગના દુ:ખાવાને કારણે ઢીંચણનું ઑપરેશન’ થયું. પછી એકાએક ટી,બી.ની તકલીફ થઈ અને બે વર્ષ લાંબી માંદગીમાં રહ્યા. આ બધી ભારે દવાના ડોઝનું રિએકશન આવતાં તેઓ ધીરેધીરે પક્ષઘાતની અસરમાં સરી પડયા. ૧૯૭૬-૭૭માં કમરથી નીચેના બંને પગને સમગ્ર ભાંગ પક્ષાઘાતનો ભેગ બની ગયા. આથી તેઓ સંપૂર્ણ પણ પથારીવશ જેવા થઈ ગયા. સમગ્ર શરીર ભાંગી પડયું. આમ શરીરની ભારે મજબૂરી' તેમને આવી પડી, પરંતુ આંતર "મન ધૈણું મજબૂત હતું. શરીરની આવી હાલતમાં પણ તેમણે સૂતાં સૂતાં પાનું લેખનકાર્ય ચાલુ રાખ્યું. અંગ્રેજી નવલકથાઓનો ઉત્તમ અનુવાદ આપ્યા, બીજી બાજુ તેએ અતર સાધનામાં ઊંડાને ઊંડા ઊતરતા ગયા. બેઠા બેઠા ગ્રંથસાહેબના પાઠ થતા ને હાઈ સૂર્યાં સૂતાં કરવાનું ગોઠવ્યું. પેાતાના સ્વામી ગુરુ હજુરાનંદજીની કાયમી સ્મૃતિ તરીકે મગનભાઈ દેસાઈ દ્વારા અગાડું” “ સુખમની” (૧૯૩૬) અને જપુજી ” (૧૯૩૮) ગુજરાતમાં અનુવાદો થયા હતા. તે ક્રમમાં “ગુરુ નાનકની વાણી' ભેગી કરી જા” નામનું એક સુંદર સુતક તૈયાર કર્યું. જે તેમના સદ્ગુરુનું તર્પણરૂપ કા" ગણાવી શકાય. તે તે મરણાત્તર બેંક નોંધ તા: ૨૭-૨-૧૯૮૪ : ૫ પાનમાં પેાતાના સુપુત્રને ઉદ્દેશીને નોંધે ૧૯૩૦-૩૨ના અરસામાં હું રેલગાડીમાં બેસી, ખાચરાદ (સ્વામીજી મહારાજ પાસે) જતા હતા. ત્યારે સામે જ બેઠેલા દિલ્હી કૃત એક ગૃહસ્થે વગર પૂછયે મારું આયુષ્ય ૮૦ વર્ષનું જણાવ્યું હતું. તથા, તમારાં બા (વિહારીદાસનાં માતુશ્રી કમળાબહેન) સધવા અવસ્થામાં પરલેાક સિધાવશે એમ પણ જણાવેલું. તે અરસામાં મારી તબિયતુ લાંબા વખતથી એટલી બધી બગડેલી રહેતી કે હું જ પહેલા જઈશ, એમ મને લાગતું હતું. પરંતુ તમારાં બા(કમળાબહેન)ની બાબતમાં તે ગૃહસ્થે કહેલી વાત સાચી પડવાથી, મારું ૮૦મું વર્ષ આવવાનું થતાં મેં અમુક તૈયારી કરવા માંડી છે. તેમાં ખાસ કરીને મારું “ ાંજગ્રંથી ” પુસ્તક મૈં ગ્રંથસાહેબમાંથી શ્રદ્ધાપૂર્વક તૈયાર કરેલું હાઈ તેને છપાયેલું જૉવાની મારી ઇચ્છા હતી, તેમ જ મેં અનુવાદ ૨૦ - ૨૦
"C
66
છે.
2
''
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org