________________
પંડિત સુખલાલજીના ગ્રંથો
૩.
આત્માનુશાસ્તિક્લક (પૂર્વાચાર્યકૃત) – મૂળ પ્રાકૃતનો ગુજરાતી અનુવાદ. પ્રકાશન વર્ષ ઈ. સ. ૧૯૧૪-૧૫ કર્મગ્રંથ – ભાગ ૧થી૫ – શ્રી દેવેન્દ્રસૂરિકૃત મૂળ પ્રાકૃતનો હિંદીમાં અનુવાદ, સમજૂતી તથા પ્રસ્તાવના અને પરિશિષ્ટ સાથે. પ્રકાશક : આત્માનંદ જેન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા, ૧૯૧૭-૨૦ દંડક પૂર્વાચાર્યકૃત) – મૂળ પ્રાકૃત પ્રકરણ ગ્રંથનો હિંદીમાં સારા પ્રકાશક - આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા - ૧૯૨૧ પંચપ્રતિક્રમણ સૂત્ર-મૂળ પ્રાકૃતનો હિંદી અનુવાદપ્રકાશક આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા - ૧૯૨૧ યોગદર્શન (યોગ વિશેની બે કૃતિઓ) (૧) પાતંજલ યોગસૂત્ર” ઉપર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત વૃત્તિ તથા (૨) શ્રી હરિભદ્રસૂરિકૃત યોગવિંશિકા ઉપર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વૃત્તિ (સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો હિંદીમાં સાર અને વિવેચન) – પ્રકાશક-આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા૧૯૨૨ સન્મતિતર્ક પ્રકરણ-શ્રી સિદ્ધસેન દિવાકરકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ, તેના ઉપરની શ્રી અભયદેવસૂરિકૃત “વાદમહાર્ણવ' નામની ટીકા સાથે, ભાગ ૧થી૫ પ્રકાશક-ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૧૯૨૫ સન્મતિતર્ક પ્રકરણ (ભાગ છઠ્ઠો) મૂળ ગાથાઓનો ગુજરાતીમાં અનુવાદ, પ્રસ્તાવના અને વિવેચન સાથે, પંડિત બેચરદાસના સહકારમાં. પ્રકાશક – ગૂજરાત વિદ્યાપીઠ ૧૯૩૨ Sanmati Tark Prakaran – ગુજરાતી ગ્રંથનો અંગ્રેજી અનુવાદપ્રકાશક – જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ મુંબઈ - ૧૯૪૦ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્યવિચાર – પંડિત બેચરદાસના સહકારમાં) પ્રકાશક - ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૧૯૩૨
ui oj j
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org