SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધ આરામેં જિનવરકા, પ્રભુ શ્રી આદિ ઇશ્વરકા, ચલા શાસન જગદીશા, અધર્મ તીન ચોર વીશા. તીરથ પ્રભુ થાપના સોહે, ચતુર્વિધ સંઘ મન મોહે, ગણિ ગણ અંગ વિસ્તારા, અનાદિ તીર્થ આચારા. પ્રભાકર વંશ પ્રભુ સાગર, અસંખ્યા પાટ ગુણ આગર, ભરત ચક્રી રૂષભ વારે, સગર ચક્રી અજિત લારે. ભૂપ જિતશત્રુ કુલનંદા, હુવે સુત દોય રવિ ચંદા, અજિત જિન રાજ સુખ કારી, સાગરપ ચક્રી પદધારી. આતમ લક્ષ્મી પ્રભુ કરતા અનાદિ ભરમ કે હરતા, હર્ષધરી સેવિયે ભાવે, વલ્લભપ્રભુ તીર્થ ગુણ ગાવે. વિવિધ પૂજા સંગ્રહ – પા. ૪૧ ાશા Jain Education International mા For Private & Personal Use Only urm પા ૩. આદીશ્વર પંચ કલ્યાણક પૂજા (કલશ-રેખતા) પ્રભુજી આદિ જિનરાયા, કલ્યાણક પાંચ શુભ ભાવે, આરાધે જો ભવિ પ્રાણી, અપુનરાવૃત્તિ ફલ પાવે. ........(૧) સિદ્ધાચલ આબુ મેત્રાણા, જગડિયા કાવી દેલવારા, અચલગઢ કાંગડા ફુલપાક, માણકસ્વામી આનંદકારા. ધાણેરા કોરટા નાડુલાઇ, અયોધ્યા ઔર પુરિમતાલા, રાણકપુર રાજનગર દીપે, કેસરીયાનાથ ઉપરિયાલા. "દા ...(૨) ...(૩) ઇત્યાદિ તીર્થનગર ગામે, પ્રભુશ્રી આદિ જિનદેવા, કલ્યાણક પૂજના કાજે, કરી રચના પ્રભુ સેવા. .......(૪) નગર શિવગંજસે ચલકે, આયો સંઘ નાથ લેવા, કરી કરૂણા કૃપાસાગર, દીજે ફલ આપકી સેવા. ......(૫) [૮૦] www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy