________________
૩. નેમનાથ સ્વામી સ્તવન મેં આજ દરિશરન પાયા, શ્રીનેમનાથ જિન રાયા, પ્રભુ શીવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા. કર્મો કે હિંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જેણે તોડી જગતકી માયા, શ્રી નેમનાથ જિન.રાયા. શ્રી નેમ. ૧૫ રેવતગિરિ મંડણ રાયા, કલ્યાણિક તીન સોહાયા, દીક્ષા કેવલ શીવરાયા, જગતારક બીરૂદ ધરાયા, તુમ બેઠે ધ્યાન લગાયા, મેં આજ દરિશન પાયા. શ્રી નેમ. પરા અબ સુનો ત્રિભોવન રાયા, મેં કર્મો કેવશ આયા, હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતે પાયા, તે ગીણતિ નહીં ગણાયા, મેં આજ દરિશન પાયા. શ્રી નેમ. ૩ મેં ગર્ભાવાસમેં આયા, ઉંધે મસ્તક લટકાયા, આહાર અરસ વિરસ મુક્તાયા, એમ અશુભ કર્મ ફલ પાયા. ઈણ દુઃખસે નહીં મુકાયા, મેં આજે દરિશન પાયા. શ્રી એમ. ૪ નરભવ ચિંતામણી પાયા, તબ ચાર ચોર મીલ આયા, મુંજે ચૌટે મેં લુંટ ખાયા, અબ સાર કરો જિનરાયા, કિસ કારણ દેર લગાયા, મેં આજ દરિશન પાયા. શ્રી એમ. પા જેણે અંતરગત મિલાયા, પ્રભુ નેમ નીરંજન ધ્યાયા, દુખ સંઘના વિઘન હટાયા, પરમાનંદ પદ પાયા, ફિર સંસારે નહીં આયા, મેં આજ દરિશન પાયા. શ્રી એમ. દા મેં દુર દેશસે આયા, પ્રભુ ચરણે શિશ નમાયા, મેં અરજ કરી સુખદાયા, તે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા, મેં આજ દરિશન પાયા. શ્રી નેમ, પાછા
(પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ-૪૩)
[૭૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org